News of Saturday, 3rd May 2025
વડોદરાના સાવલીમાં રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત : સમલાયા રોડ પર કરચીયા સામે ડમ્પરે અકસ્માત સર્જ્યો:ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં એકનું મોત: બીજાને ઈજા પહોંચી:અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર : ઈજાગ્રસ્ત યુવાને પોલીસ ફરિયાદ કરતાં વધુ તપાસ હાથ ધરાઈ

(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
