<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

અમદાવાદમાં ફ્લેટની ગેલેરી ધરાશાયી થતાં એક વૃદ્ધનું મોત : સાબરમતિ વિસ્તારમાં ગંગારામ ફ્લેટની ગેલેરી ધરાશાયી થઈ :દુર્ઘટનામાં બે વ્યક્તિઓ દટાયા હોવાની આશંકા:ફાયર વિભાગ દ્વારા રેસેક્યૂ ઓપરેશન હાથ ધરાયું

(1:09 AM IST)