<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

રાજકોટના લોધીકામાં મોટું કૌભાંડ : સગીર અને મહિલાઓ સહિત 4 પાકિસ્તાનીઓ 28 વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા ઝડપાયા : પોલીસ તપાસમાં ખળભળાટ : લોધીકામાંથી ઝડપાયેલા પાકિસ્તાનીઓ દાયકાઓથી ગેરકાયદે વસવાટ કરતા હોવાનો ખુલાસો : પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ

(12:24 PM IST)