<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

સિંગાપોરમાં ચૂંટણીનો માહોલઃ શાસક PAP અમેરિકા-ચીન વેપાર તણાવ વચ્‍ચે નવો જનાદેશ મેળવવા માંગે છે : ૨.૭૫ મિલિયનથી વધુ મતદારો આજે મતદાન કરી રહ્યા છેઃ મોંઘવારી અને વિદેશી કામદારો મુખ્‍ય મુદ્દાઓ

(3:27 PM IST)