<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

બપોરે રઃ૩૦ વાગે : રાજકોટમાં ૪૦.૮ ડીગ્રી તાપમાનઃ રર કિ.મી.ની ઝડપે ફુંકાતા પવન : રાજકોટ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીમાં ઉતરોઉતર ઘટાડો થઇ રહયો છે. આજે ભેજનું પ્રમાણ વધુ છે. ગરમીમાં ઘટાડો થતાં શહેરીજનોને આંશિક રાહત મળી છે.

(3:28 PM IST)