News of Saturday, 3rd May 2025
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં કરશે મહત્વપૂર્ણ મુલાકાત : 26 નિર્દોષ પ્રવાસીઓના કરુણ મૃત્યુ બાદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા : પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી સાથે ઓમર અબ્દુલ્લાની આ પ્રથમ મુલાકાત : કાશ્મીર ખીણમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો પર રહેશે કેન્દ્રિત

(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
