News of Saturday, 3rd May 2025
યુક્રેનને અમેરિકાનો મોટો સંરક્ષણ સહયોગ : 310 મિલિયન ડોલરના F-16 ફાઇટર જેટ તાલીમ અને જાળવણી પેકેજને મંજૂરી : રશિયા સામેની લડાઈમાં યુક્રેનની હવાઈ ક્ષમતાને મળશે મજબૂત ટેકો : પેન્ટાગોને જાહેર કર્યું : વિમાનમાં જરૂરી ફેરફારો, પાઇલટ તાલીમ, સમારકામ સહાય, સ્પેરપાર્ટ્સ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સાધનો અને વિશિષ્ટ સોફ્ટવેર સિસ્ટમ્સનો સમાવેશ : જો બાઇડેન વહીવટીતંત્ર દ્વારા ડિસેમ્બર 2024માં મંજૂર કરાયેલા 266.4 મિલિયન ડોલરના કરાર બાદ આ બીજો મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો

(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
