News of Saturday, 3rd May 2025
અમેરિકામાં યલોસ્ટોન નેશનલ પાર્ક નજીક ગમખ્વાર અકસ્માત : ટૂર બસ અને ટ્રકની ટક્કરમાં સાત પ્રવાસીઓ સહિત આઠના મોત : અનેક ઘાયલ : પૂર્વ ઇડાહોમાં અન્ય એક માર્ગ અકસ્માતમાં પિકઅપ ટ્રક અને 14 પ્રવાસીઓને લઈ જતી વાન અથડાતાં આઠ લોકો ઈજાગ્રસ્ત : ગંભીર રીતે ઘાયલોને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા : બંને વાહનોમાં આગ લાગી

(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
