News of Saturday, 3rd May 2025
ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર 6.0ની તીવ્રતાનો ભૂકંપ : તત્કાલ કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નહીં : ઇન્ડોનેશિયાની હવામાન વિભાગની માહિતી : યુરોપિયન ભૂકંપ કેન્દ્રએ 5.9ની તીવ્રતા અને 109 કિમીની ઊંડાઈ નોંધી : સુનામીની કોઈ શક્યતા નહીં

(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
