News of Saturday, 3rd May 2025
શ્રીનગર બોર્ડર ઉપરથી B.S.F. ના જવાનોએ પાકિસ્તાન રેજંર ને ઝડપી લીધો: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે શ્રીનગર બોર્ડર ઉપરથી B.S.F. ના જવાનોએ ભારતની સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાન રેંજરને પકડી પાડ્યો છે, હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. (વિજય વસાણી, અકિલા)

(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
