News of Monday, 5th May 2025
રાજકોટમાં હિટ એન્ડ રન: ગોંડલના સાસુ વહુના મોત : રાજકોટના ગોંડલ રોડ કોરાટ ચોકમાં હિટ એન્ડ રન: સાસુ વહુના મોત: ટ્રકે બે ટુ વ્હીલરને હડફેટે લઈ ઉલાળતા ગોંડલના જ્યોતિબેન મનોજભાઈ બાવનિયા (ઉ.૪૯) તથા પુત્રવધુ જ્હાનવી વ્યોમ બાવનિયા (ઉ.૨૩)ના કરુણ મોત: બંનેના પતિને ઇજા: રાજકોટ જનોઈ પ્રસંગમાંથી પરત જતાં બનાવ: ટ્રક લઈ ભાગેલા ચાલકને પકડી લેવાયો.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
