<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં આપણે વિશ્વની અગિયારમીથી ચોથી અર્થવ્યવસ્થા બન્યા, ૨૦૨૭ માં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું : અમિતભાઇ શાહ : અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિત ‘યુવા બિઝનેસ મહાસંમેલન ૨૦૨૫‘ ના ઉદ્દઘાટન સમારોહમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા :વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સમાજ, શિક્ષા, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિના સુભગ સમન્વય સાથે કાર્યરત હોવાનું જણાવતા અમિતભાઈ શાહ: પાટીદાર સમાજના યુવાનો માટે તૈયાર કરાયેલ અદ્યતન એપનું લોન્ચિંગ કરતા અમિતભાઈ શાહ: મોદીજીના નેતૃત્વમાં Make in India, Made for the World સૂત્ર સાકાર થતું હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ9:58 PM IST

દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ : ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નવા વરાયેલા પદાધિકારીઓના શપથવિધિ સમારંભમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ : આઈએમએના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ડૉ. અનિલ નાયકે શપથગ્રહણ કર્યા : આઈએમએ દ્વારા આયોજિત ત્રીદિવસીય નેશનલ કોન્ફરન્સમાં દેશભરના પાંચ હજારથી વધારે તબીબો સહભાગી : વિકસિત ભારતના સંકલ્પમાં હેલ્ધી ડેમોગ્રાફી બાબતે તબીબોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા : તબીબોનું ફોકસ ઇલનેસને બદલે વેલનેસ પર રહેવું જોઈએ : દેશનું આરોગ્ય બજેટ વર્ષ 2013-14માં રૂ. 37,000 કરોડથી વધારીને આજે રૂ. 1,28,000 કરાયું છે : સમય સાથે તબીબી ક્ષેત્રના એથિક્સને રિડિફાઈન કરવા જરૂરી : ટેલિમેડિસિન તથા વીડિયો કાઉન્સેલિંગમાં આઈએમએના તબીબોનો સહકાર અપેક્ષિત : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ : વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ, હેલ્થકેર માટેની લેટેસ્ટ ટેકનોલોજી તથા અનેક મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી આરોગ્ય સેવાઓ વધારે સજ્જ બની છે : આઈએમએ નેટકોન-2025ની થીમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ તથા કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈના ‘હેલ્થકેર એન્ડ વેલબિઈંગ ફોર ઑલ’ના વિચારને સુસંગત છે : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માત્ર એક વ્યાવસાયિક સંગઠન નહીં, પરંતુ રાષ્ટ્રના સ્વાસ્થ્ય સંરક્ષણનું પ્લેટફોર્મ બન્યું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ3:31 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST