<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ગુજરાતના સંખ્યાબંધ જિલ્લાઓમાં રાત્રે એક સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી: અડધો ડઝન લોકોના મૃત્યુ* ભારે પવન અને વરસાદે તારાજી સર્જી, ગુજરાતમાં અડધો ડઝન લોકોના મોત: રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં ૧૧૪ તાલુકામાં વરસાદ, રાત્રે ૧ વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી મોડી સાંજે હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી અને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભરૂચ સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

(11:58 PM IST)