તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 7th May 2025
આતંકી અડ્ડાઓ ઉપર ૨૪ મિસાઈલો ઝીંકવામાં આવી: સૌથી વધુ આતંકીઓના મોત: લાઇન ઓફ કંટ્રોલ ઉપર પાકિસ્તાનના બેફામ તોપમારાને લીધે ત્રણ ભારતીય નાગરિકોના મૃત્યુ: કાશ્મીરના પૂંછ અને કુપવારા સેક્ટરમાં ભારે તોપમારો ચાલુ: ભારતીય જવાનોએ સંખ્યાબંધ પાકિસ્તાની પોસ્ટ કબ્જે કરી લીધી ; ભારતે આતંકી હુમલાનો બદલો લેવા જબ્બર એર સ્ટ્રાઈક કરી ત્યારે પાકિસ્તાની લશ્કરે લાઈન ઓફ કંટ્રોલ ઉપર બેફામ ફાયરિંગ કરતા ત્રણ ભારતીય નાગરિકોના મૃત્યુ નીપજ્યા છે. ભારતીય એરફોર્સે ૧૦૦ કિલોમીટર પાકિસ્તાનની સરહદની અંદર ઘૂસી આતંકી અડ્ડાઓ સાફ કરી નાખ્યા, કેટલાક ટોચના આતંકીઓ સહિત આતંકીઓનો મૃત્યુ આંક ૧૦૦ સુધી પહોંચ્યો, ૨૪ મિસાઈલો દાગવામાં આવી: કાશ્મીરના પૂંછ અને કુપવારા સેક્ટરમાં ભારે તોપમારો ચાલુ, ભારતીય જવાનોએ સંખ્યાબંધ પાકિસ્તાની પોસ્ટ કબ્જે કરી લીધી

(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
