<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ટોચનો આતંકી અબ્‍દુલ મલિક પણ માર્યો ગયો : પાકિસ્‍તાનનો ટોચનો આંતકી જૈશ-એ-મોહમ્‍મદનો અબ્‍દુલ મલિક પણ ભારતીય મિસાઈલ હુમલામાં ઠાર મરાયો છે. જૈશ-એ-મોહમ્‍મદે આ અંગે સંદેશ પ્રસારિત કર્યો છે

(1:18 PM IST)