તા. ૨3 ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૬ સોમવાર
મેડીકલ ટીમ હાજર11:33 AM IST
પોલીસ તંત્રની બસોના ૩ કિમી પહેલાથી ખડકલા11:31 AM IST
રાંચીથી દિલ્હી જઈ રહેલું ખાનગી એર એમ્બ્યુલન્સ વિમાન રહસ્યમય રીતે ક્રેશ: વિમાનમાં સવાર ૭ લોકોના ભાવિ અંગે અસમંજસ, જંગલ વિસ્તારમાંથી કાટમાળ મળી આવતા વહીવટી તંત્રમાં દોડધામ : જુઓ વિડીયો : બિરસા મુંડા એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ૨૩ મિનિટમાં જ રડાર પરથી સંપર્ક તૂટ્યો; સિમરિયાના ખાસિયાતુ કરમટાંડ જંગલમાંથી એન્જિન અને પ્રોપેલર જેવા શંકાસ્પદ અવશેષો મળ્યા, DGCA અને બચાવ ટુકડીઓ દ્વારા સર્ચ ઓપરેશન તેજ11:02 PM IST
ન્યૂયોર્કમાં હિમવર્ષાનું ભયાનક તાંડવ: છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ ઇંચ બરફ ખાબકતા જનજીવન ઠપ્પ, ત્રણેય મુખ્ય એરપોર્ટ પર ૩,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ : ન્યૂઝફર્સ્ટ : જુઓ વિડીયો : જેએફકે, લાગાર્ડિયા અને નેવાર્ક એરપોર્ટ પર વિમાની સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત; ન્યૂયોર્ક શહેરમાં બિન-જરૂરી મુસાફરી પર પ્રતિબંધ અને એરટ્રેન સેવાઓ બંધ કરાઈ11:13 PM IST
જંગલેશ્વર મેગા ડિમોલીશનમાં ૨૫૦૦નો જડબેસલાક બંદોબસ્તઃ પોલીસ કમિશનર-જોઇન્ટ પોલીસ કમિશનરનું સતત પેટ્રોલીંગ : કોઠારીયા રોડ મોહનભાઇ હોલ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયોઃ પાંચ ડ્રોન, પાંચ લાઇવ કેમેરાથી નજર : ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઇ, તમામ એસીપીની રાહબરીમાં પીઆઇ અને તેમની ટીમો, અર્ધલશ્કરી દળો, એસઆરપીની ડિમોલીશન સ્થળે ચાંપતો બંદોબસ્ત11:48 AM IST
લોખંડી બંદોબસ્ત2:44 PM IST
ટ્રમ્પનો ‘ટેરિફ હુમલો’: “જેણે અમેરિકાને દગો આપ્યો છે તે ભોગવવા તૈયાર રહે!”: સુપ્રીમ કોર્ટના આદેશને ફગાવી ટ્રમ્પનો રૌદ્ર અવતાર : વૈશ્વિક વેપાર જગતમાં ભૂકંપ : ૧૦% ના બદલે હવે ૧૫% ટેક્સ ઝીંકી ટ્રમ્પે દુનિયાભરના દેશોને આપી ખુલ્લી ચેતવણી: “સુપ્રીમ કોર્ટના વિચિત્ર નિર્ણયોથી મને ફરક નથી પડતો : અમેરિકા લૂંટાતું બંધ થશે : આગામી દિવસોમાં નવા આકરા પ્રતિબંધોની જાહેરાતથી બજારોમાં ફફડાટ10:53 PM IST
દિલ્હીમાં હવે જીવ બચાવનાર બનશે 'રાહ-વીર': અકસ્માત સમયે મદદ કરનારને મળશે ₹૨૫,૦૦૦નું રોકડ ઈનામ, મુખ્યમંત્રી રેખા ગુપ્તાની મોટી જાહેરાત : 'સન્માન, સુરક્ષા અને પ્રોત્સાહન': ગોલ્ડન અવરમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનાર નાગરિકોને પોલીસની પજવણીથી મળશે મુક્તિ; રાષ્ટ્રીય સ્તરે ₹૧ લાખ જીતવાની પણ સુવર્ણ તક10:17 PM IST
સિંગાપોરના દરબારમાં ‘બુલડોઝર બાબા’નો દબદબો: પીએમ લોરેન્સ વોંગે યોગી આદિત્યનાથનું કર્યું ભવ્ય સ્વાગત! : યુપી હવે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટનું નવું સરનામું : સિંગાપોરના વડાપ્રધાને યોગીને ગણાવ્યા ભારતના સૌથી ઝડપથી વિકસતા પ્રદેશના સારથિ: લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીમાં અબજોના રોકાણ માટે બ્લુપ્રિન્ટ તૈયાર10:41 PM IST
હવે નવા અવતારમાં દેખાશે 'ટપાલ વિભાગ': ઈન્ડિયા પોસ્ટે લોન્ચ કર્યો ડાયનેમિક લોગો, ડ્રોન ડિલિવરી અને હાઈટેક સુવિધાઓ સાથે બદલાશે દેશની પોસ્ટલ સેવા : લોજિસ્ટિક્સ અને નાણાકીય સેવામાં ક્રાંતિ લાવવા માટે તૈયાર ઈન્ડિયા પોસ્ટ; ગેરંટીડ 'સ્પીડ પોસ્ટ' માટે પણ નવો લોગો, ૧૦,૦૦૦ કરોડથી વધુની આવક સાથે આધુનિકીકરણ તરફ મોટી છલાંગ10:16 PM IST
રાજકીય મહાસંગ્રામ: “તમારું નામ એપસ્ટેઈન જેવા ગુનેગાર સાથે જોડાય તે દેશ માટે શરમજનક છે!” : રાહુલ ગાંધીનો પીએમ મોદી પર અત્યાર સુધીનો સૌથી આકરો પ્રહાર : એપસ્ટેઈન ફાઈલ્સ અને ભારત-અમેરિકા વેપાર કરાર મુદ્દે દિલ્હીમાં જબરદસ્ત હંગામો : ભાજપના ‘નગ્ન રાજનીતિ’ના આરોપ પર રાહુલનો વળતો પ્રહાર: “મોદીજી, તમારી આંખોમાં ડર દેખાય છે!” 10:04 PM IST
EPFOનો ઐતિહાસિક નિર્ણય: ૩૧ લાખથી વધુ નોકરીયાતોના ખાતામાં જમા થશે ₹૧૧,૦૦૦ કરોડના રિફંડ, વર્ષોથી પડેલા નિષ્ક્રિય ફંડનો આવશે અંત : સરકારે અટવાયેલા નાણાં પરત કરવાની પ્રક્રિયા તેજ કરી; પ્રથમ તબક્કામાં ₹૧,૦૦૦થી ઓછી રકમ ધરાવતા ૭.૧૧ લાખ ખાતાધારકોને સીધો લાભ મળશે, જાણો કેવી રીતે થશે તમારા ખાતામાં જમા9:09 PM IST
બિહાર રાજ્યસભા ચૂંટણીમાં 'હિના શાહાબ' કાર્ડ: RJD ધારાસભ્યની મોટી માંગ, ઓવૈસીના પાવર અને ક્રોસ-વોટિંગના ડરથી NDA છાવણીમાં ફફડાટ : એક તીર અને અનેક નિશાન: હિના શાહાબને ઉમેદવાર બનાવી ઓવૈસીના ૫ ધારાસભ્યોને ખેંચવાની રણનીતિ; RJD નેતા ભાઈ વીરેન્દ્રનો દાવો- "હિના મેદાનમાં ઉતરશે તો શાસક પક્ષમાં પડશે ભંગાણ"9:04 PM IST
બાંગ્લાદેશમાં સત્તાપલટો પછી નવો વિસ્ફોટ: રાષ્ટ્રપતિ શહાબુદ્દીને મોહમ્મદ યુનુસના ખોલ્યા 'કાચા ચિઠ્ઠા', કહ્યું- "મને બંગભવનમાં કેદ કરી રાખ્યો હતો" : યુનુસે રાષ્ટ્રપતિ પદની ગરિમાના ધજાગરા ઉડાવ્યા અને બંધારણનું ઉલ્લંઘન કર્યું; વિદેશ પ્રવાસોથી લઈને અમેરિકા સાથેના સોદા સુધી રાષ્ટ્રપતિને રખાયા અંધારામાં - ઢાકામાં રાજકીય ભૂકંપ8:35 PM IST
૮૦૦ વર્ષનો ઇતિહાસ જીવંત થયો: એસિસીના સંત ફ્રાન્સિસના પવિત્ર અવશેષોના પ્રથમ વાર દર્શન, ભક્તોની આંખમાં આંસુ અને શ્રદ્ધાનું ઘોડાપૂર : લોખંડના પાંજરામાં ૬૦૦ વર્ષ સુધી કેદ રહ્યું હતું રહસ્ય; પ્રકૃતિપ્રેમી સંતની ૮૦૦મી પુણ્યતિથિ પર હાડકાંના અવશેષો જોઈ દુનિયાભરના શ્રદ્ધાળુઓ ભાવવિભોર, ઇટાલીના ચર્ચમાં માનવ મહેરામણ ઉમટ્યું8:36 PM IST
વિશ્વના 60 દેશો સાથે ભારતની 'સંસદીય યારી': ઓમ બિરલાએ વિદેશી સંબંધો સુધારવા વિપક્ષી નેતાઓ સહિત દિગ્ગજ સાંસદોને સોંપી મોટી જવાબદારી : પરંપરાગત રાજદ્વારી રીતોથી આગળ વધીને હવે સંસદ-ટુ-સંસદ સીધો સંવાદ થશે; અખિલેશ યાદવ, અભિષેક બેનર્જી અને અનુરાગ ઠાકુર જેવા યુવા અને વરિષ્ઠ નેતાઓ બનશે ભારતના વૈશ્વિક એમ્બેસેડર8:33 PM IST
અમેરિકા-યુરોપ વચ્ચે 'ટ્રેડ વોર' ના એંધાણ: ટ્રમ્પના 15% વૈશ્વિક ટેરિફથી EU લાલચોળ, કહ્યું- "વોશિંગ્ટન પોતાની વેપાર પ્રતિબદ્ધતાનું સન્માન કરે" : યુએસ સુપ્રીમ કોર્ટના ફટકા બાદ ટ્રમ્પ વહીવટીતંત્રનો આક્રમક નિર્ણય; યુરોપિયન યુનિયને ઓગસ્ટ 2025 ના કરારની યાદ અપાવી, ટ્રાન્સએટલાન્ટિક વેપારમાં મડાગાંઠ8:18 PM IST
ભારતની વધશે 'સ્ટ્રાઈક રેન્જ': ઈઝરાયલની 'ગોલ્ડન હોરાઈઝન' મિસાઇલ પર ભારતની નજર, બ્રહ્મોસ કરતા પણ તેજ રફતારથી દુશ્મનના બંકરો ફૂંકી મારશે : ૨૦૦૦ કિમી સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક મિસાઇલની ઓફર; ચીન અને પાકિસ્તાનના ભૂગર્ભ પરમાણુ મથકો હવે વાયુસેનાના નિશાના પર, સુખોઈ-30 માં થશે તૈનાત8:18 PM IST
બાળકોનું બાળપણ ડિજિટલ દુનિયામાં કેદ: CBSE કાઉન્સિલનો મોટો પ્રસ્તાવ, 16 વર્ષથી નાની ઉંમરના વિદ્યાર્થીઓ માટે કડક 'ડિજિટલ રૂલ્સ' લાવવાની તૈયારી : સોશિયલ મીડિયાના દેખરેખ વિનાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા રાજ્યપાલને મેમોરેન્ડમ; અભ્યાસક્રમમાં ડિજિટલ સાક્ષરતા ઉમેરવા અને વય-ચકાસણી સિસ્ટમ મજબૂત કરવા પર ભાર8:15 PM IST
ટ્રમ્પનો સુપ્રીમ કોર્ટ પર અનોખો 'સ્પેલિંગ એટેક': હવેથી 'Supreme Court' મોટા નહીં પણ નાના અક્ષરોમાં લખશે, ટેરિફ મુદ્દે ચુકાદાથી રાષ્ટ્રપતિ લાલચોળ : "આ કોર્ટને આદર આપવાની જરૂર નથી" - ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પનો બળાપો; કોર્ટના ચુકાદાને ગણાવ્યો હાસ્યાસ્પદ અને મૂર્ખામીભર્યો, નવું વેપાર યુદ્ધ છેડવાની આપી ચેતવણી8:16 PM IST
"માનવ અધિકારો પર વિશ્વવ્યાપી જોખમ": UN ચીફ ગુટેરેસની ગંભીર ચેતવણી; ગાઝા, યુક્રેન અને સુદાનમાં આંતરરાષ્ટ્રીય કાયદાના ધજાગરા ઉડ્યા : જીનીવામાં માનવ અધિકાર પરિષદના પ્રારંભે મહાસચિવનો કડક સુર: "માનવીય મૂલ્યો કોઈ વૈકલ્પિક વસ્તુ નથી"; અમેરિકાના ખસી જવા અને ફંડના કાપ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર ચિંતિત8:12 PM IST
"બઢના હૈ તો યહાં જુડના હૈ": ભારતની ડિજિટલ કૌશલ્ય ક્રાંતિનો શંખનાદ, અમિતાભ બચ્ચન બનશે આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ચહેરો : સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ (SIDH) દ્વારા યુવાનોને રોજગાર અને કૌશલ્યના નવા દ્વાર ખુલશે; કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ લોન્ચ કર્યું અભિયાન, 'ઇન્ડિયા સ્ટેક'ની સફળતા બાદ ભારતનું નવું સાહસ8:08 PM IST
આ માત્ર દબાણ હટાવવાની ઝુંબેશ નથી, પરંતુ ગુનેગારોના સામ્રાજ્યને તોડવાની કાર્યવાહી: જંગલેશ્વર ડિમોલિશન અંગે હર્ષ સંઘવીનું નિવેદન : નાયબ મુખ્યમંત્રીએ કહ્યું - અસામાજિક તત્વોએ દાદાગિરીથી સરકારી પ્લોટ કબજે કર્યા હતા. ત્યાં આલીશાન ઘરો બનાવીને તેઓ ગરીબ લોકોને ભાડે આપતા હતા. મોટાભાગના રહીશો ત્યાં ભાડે રહેતા7:57 PM IST
ભારત-કેનેડા સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ: પીએમ માર્ક કાર્ની મુંબઈ અને દિલ્હીના પ્રવાસે : મોદી સાથે કરશે ‘પાવર પેક્ડ’ મુલાકાત! : ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતા ઐતિહાસિક પ્રવાસમાં આર્થિક અને સામરિક સેતુ મજબૂત થશે : AI, સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે મોટા કરારોની શક્યતા : ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારત-કેનેડાની નવી કેમિસ્ટ્રી પર દુનિયાની નજર7:55 PM IST
PF ખાતાધારકોની લાગી લોટરી! હવે ઓફિસના ધક્કા ખાધા વગર ખાતામાં આવશે રોકડા રૂપિયા : સરકારે લીધો મોટો નિર્ણય : EPFO ના ૩૧ લાખ નિષ્ક્રિય ખાતાઓમાં જમા ₹૧૦,૯૦૩ કરોડના ફંડનો રસ્તો સાફ : ₹૧,૦૦૦ સુધીની રકમ કોઈપણ અરજી વગર સીધી બેંકમાં જમા થશે : આધાર લિંક હોય તેવા ૬ લાખ ખાતાધારકોને પહેલા તબક્કે થશે સીધો ફાયદો7:04 PM IST
મમતા સરકારને હાઈકોર્ટનું ‘ફાઈનલ અલ્ટીમેટમ’: બંગાળમાં હવે ગેરકાયદેસર બાંધકામો પર કેન્દ્રીય બળોના ‘બુલડોઝર’ ફેરવવાની તૈયારી! : પૂર્વ કોલકાતાની જળભૂમિમાં ૫૦૦ થી વધુ ગેરકાયદે બાંધકામો પર જસ્ટિસ અમૃતા સિંહાનું કડક વલણ : “જો રાજ્ય પોલીસ કાયદો અને વ્યવસ્થા ન સંભાળી શકે તો અમે કેન્દ્રીય દળો બોલાવીશું,”7:03 PM IST
ટ્રમ્પનો ‘ટેરિફ બોમ્બ’ ફૂટ્યો: બ્રિટન-યુરોપમાં હડકંપ : પણ ભારત માટે કમાણીનો નવો માર્ગ ખુલ્યો! : યુએસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ટ્રમ્પનો ૧૫ ટકાનો વૈશ્વિક ટેક્સ – પહેલા ૨૫ ટકા ટેક્સ ભરતું ભારત હવે ૧૫ ટકાના દાયરામાં આવતા નિકાસકારોમાં ખુશીની લહેર : ચીનને રાહત પણ બ્રિટનને ૪ અબજ ડોલરનો મોટો ફટકો7:02 PM IST
બિહારમાં RJDનો ‘માસ્ટર પ્લાન’: રાજ્યસભાની પાંચમી બેઠક માટે હિના શહાબનું નામ ઉછાળી ઓવૈસીને ‘ચેકમેટ’ કરવાની તૈયારી! : લાલુ પ્રસાદ યાદવનો મોટો દાવ : મુસ્લિમ કાર્ડ રમીને AIMIM ને વિપક્ષી એકતામાં જોડાવા મજબૂર કરશે આરજેડી? જો હિના શહાબ મેદાનમાં ઉતરશે તો ઓવૈસી માટે સમર્થન પાછું ખેંચવું બનશે અશક્ય!6:59 PM IST
શેરબજારમાં ‘આઈપીઓ’નો મહાકુંભ: ફેબ્રુઆરીના અંતે ૮ કંપનીઓ નસીબ અજમાવશે : રોકાણકારો માટે કમાણીની સોનેરી તક! : ક્લીન મેક્સ અને શ્રી રામ ટ્વિસ્ટેક્સ સહિતના મોટા ગજાના ઇશ્યૂ ખુલશે : મેઇનબોર્ડથી લઈને SME સેગમેન્ટ સુધી ₹૪૦૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરવાની તૈયારી : લિસ્ટિંગ ગેઇન માટે રોકાણકારોમાં ભારે ઉત્સાહ6:50 PM IST
“પત્ની ક્યારેય નવરી નથી બેસતી!”: હાઈકોર્ટે ગૃહિણીઓને ‘બેરોજગાર’ ગણનારા માનસિકતાના લીરેલીરા ઉડાડ્યા : ઘરકામ એ આળસ નથી પણ અદ્રશ્ય આર્થિક યોગદાન છે : જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માનો ઐતિહાસિક ચુકાદો: પત્ની ઘર સંભાળે છે એટલે જ પતિ બહાર જઈને કમાઈ શકે છે, ભરણપોષણ નક્કી કરતી વખતે મહિલાઓના શ્રમનું મૂલ્ય સમજવું અનિવાર્ય6:47 PM IST
મહારાષ્ટ્ર વિધાનસભામાં ગમગીની: CM ફડણવીસે અજિત પવાર માટે રજૂ કર્યો શોક પ્રસ્તાવ, કહ્યું- "ક્યારેય નહોતું વિચાર્યું કે મારે 'દાદા' માટે આ બોલવું પડશે" : બજેટ સત્રના પ્રથમ દિવસે ભાવુક થયા મુખ્યમંત્રી; અજિત પવારને અજોડ પ્રશાસક અને માર્ગદર્શક ગણાવ્યા, વિપક્ષી નેતા વિના ઐતિહાસિક સત્રનો પ્રારંભ6:45 PM IST
મેક્સિકોના સૌથી ખૂંખાર ડ્રગ લોર્ડ 'એલ મેન્ચો'નો ખાતમો: US એજન્સીઓના ઓપરેશનમાં $15 મિલિયનનું ઈનામ ધરાવતો ડોન ઠાર, મેક્સિકોમાં હિંસા ફાટી નીકળી : અમેરિકામાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર CJNG કાર્ટેલના સ્થાપકનું એન્કાઉન્ટરમાં મોત; આખા દેશમાં વાહનો સળગાવાયા અને હાઈવે બ્લોક કરાયા, પ્રવાસીઓમાં ભારે ફફડાટ6:42 PM IST
મણિપુરની માટીની સુગંધ અને સંઘર્ષની ગાથા: બાફ્ટા (BAFTA) માં છવાયેલી ફિલ્મ 'બૂંગ' એ જીત્યા દુનિયાના દિલ, નિર્દોષતા અને કઠોર સત્યનું અદભૂત સંતુલન : ગુમ થયેલા પિતાને શોધતા એક બાળકની લાગણીસભર સફર; હિંસા પહેલાના મણિપુરના અત્યંત સુંદર દ્રશ્યો આ ફિલ્મમાં કેદ, જે હવે બની ગયા છે એક ઐતિહાસિક દસ્તાવેજ6:40 PM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ટેરિફની જાહેરાત બાદ કારોબારી સપ્તાહની શરૂઆતમાં ચાંદીના ભાવમાં મોટો ઉછાળો : ચાંદીની કિંમતમા એક જ ઝાટકે આશરે રૂપિયા 20,000 સુધી વધી ગયા : ચીન વિશ્વમાં કોમોડિટીઝનો મુખ્ય ગ્રાહક છે નવા વર્ષની રજાઓ પછી ત્યાં ઔદ્યોગિક માંગ ફરી શરૂ થાય છે આનાથી ચાંદીની માંગ વધવાની અપેક્ષાઓ વધી છે જેના કારણે ભાવમાં વધારો થયો હોવાનું અનુમાન4:51 PM IST
IIM રાંચીમાં આયોજિત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગુજરાતી સિનેમાનો દબદબો જોવા મળ્યો : ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' ની જ્વલંત સફળતાનું વિશ્લેષણ કર્યું : ફિલ્મની સફળતા પાછળ મોંઘીદાટ જાહેરાતો નહીં, પરંતુ 'ઓર્ગેનિક વાયરલ માર્કેટિંગ' જવાબદાર હતું : વિશ્લેષકો દ્વારા તારણ : આ કોન્ફરન્સની થીમ "પ્રાદેશિક સિનેમા: ભાષાકીય વિવિધતા અને સાંસ્કૃતિક વિશિષ્ટતા" રાખવામાં આવી4:45 PM IST
મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકો: 'મોટા નેતાઓની ફાઈલો અમારી પાસે છે, કરીશું ઘટસ્ફોટ', અજિત પવાર પ્લેન ક્રેશ મામલે રોહિત પવારનું સરકારને અલ્ટીમેટમ : બારામતી વિમાન દુર્ઘટનાના તપાસ રિપોર્ટમાં જો જરા પણ લીપાપોતી થઈ તો મોટા ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી નેતાઓના નામ જાહેર કરવાની ચીમકી; સળગેલા બ્લેક બોક્સની તસવીરો હોવાનો પણ દાવો3:45 PM IST
ઉદ્યોગપતિ અનિલ અંબાણીને બોમ્બે હાઈકોર્ટનો મોટો ફટકો: ₹૪૦,૦૦૦ કરોડથી વધુના લોન કેસમાં બેંકોને ખાતા 'ફ્રોડ' જાહેર કરવાની મળી લીલીઝંડી : વર્ષ ૨૦૨૫થી મળેલ વચગાળાની રાહત હાઈકોર્ટે પાછી ખેંચી; બેંક ઓફ બરોડા, IDBI અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક હવે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ગ્રુપ વિરુદ્ધ છેતરપિંડીની કાર્યવાહી અને શો-કોઝ નોટિસ પર આગળ વધી શકશે2:36 PM IST
ઈરાનમાં ભભૂકતો તણાવ: ભારત સરકારની પોતાના નાગરિકોને અત્યંત ગંભીર ચેતવણી, 'જે પણ સ્થિતિમાં હોવ, તુરંત આ દેશ છોડી દો': હેલ્પલાઈન નંબરો અને ઈમેલ જારી કરવામાં આવ્યા : પશ્ચિમ એશિયામાં અમેરિકાની વધતી સૈન્ય જમાવટ અને યુદ્ધના ભણકારા વચ્ચે વિદેશ મંત્રાલયની તાકીદની એડવાઈઝરી; તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસમાં તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવા અને કોમર્શિયલ ફ્લાઈટ્સ મારફતે સ્વદેશ પરત ફરવા આદેશ2:02 PM IST
પોસ્ટના ૩૮ કરોડ બચતખાતામાં લોકોના રૂ.૨૨ લાખ કરોડ જમા : ૩.૮ કરોડ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં રૂ.૨.૨૭ લાખ કરોડની જમા રકમ છેઃ કેન્દ્રીય મંત્રી સિંધિયા : જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાં પોસ્ટલ લોજિસ્ટિક્સની ડિલિવરી સુધારવા માટે ઇન્ડિયા પોસ્ટ ડ્રોનનો પણ ઉપયોગ કરશે10:25 AM IST
રૂા. ૩૦,૦૦૦ પગાર-રૂા.૪૦ લાખ લોન.. યુવા પેઢી દેવા ચક્કરમાં: ચેક બાઉન્સના કેસ વધ્યા : દેશમાં લોન લેનારા અને પછી તેને ભૂલી જનારા લોકોની સંખ્યા સતત વધી રહી છેઃ દેશમાં લોન ડિફોલ્ટર્સ સતત વધી રહ્યા છે. નવી યુવા પેઢી પણ દેવાની જાળમાં ફસાઈ રહી છે : દેશમાં ૪.૩ મિલિયનથી વધુ ચેક બાઉન્સના કેસ પેન્ડિંગ ચેક બાઉન્સના કેસોમાં બે વર્ષ સુધીની જેલની સજા થાય છે. આ જાણ હોવા છતાં લોકો સજાથી ડરતા નથી10:02 AM IST
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો : આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 11:42 AM IST
ઢગલા બંધ સમાચારો ઉડતી નજરે9:54 AM IST
રશિયા-યુક્રેન યુદ્ધના ચાર વર્ષ પૂર્ણ થવાને આડે હવે ગણતરીના કલાકો બાકી ત્યારે મોસ્કો સહિત રશિયાના અનેક વિસ્તારો પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો : રશિયાએ તેના અનેક હવાઈ મથકોને તાત્કાલિક અસરથી બંધ કર્યા : યુક્રેનથી ૧૪૦૦ કિમી દૂર આવેલા રશિયાના પરમાણુ મિસાઈલ પ્લાન્ટને નિશાન બનાવાયો: રશિયન એર ડિફેન્સે ૮૬ ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો, વળતા પ્રહારમાં યુક્રેનનું એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તહસનહસ10:57 PM IST
સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને ACP ઘનશ્યામસિંહ સરવૈયાની ટીમ દ્વારા કાર્યવાહી કરતા ઉદ્યોગ જગતમાં સન્નાટો: ગજેરા બંધુઓ ચુનીભાઈ, વસંતભાઈ, અશોકભાઈ, રાકેશભાઈ અને બકુલભાઈ વિરુદ્ધ ૧૯૨૮ કરોડની છેતરપિંડીનો ગુનો : શાંતી રેસીડેન્સીના ડિરેક્ટરો અને સાથીદારો હિતેશ પરદેશી તથા ગૌતમ પ્રજાપતિ દ્વારા પ્રવીણ અગ્રવાલની ફોર્જ સહી કરી કરોડોની ઉચાપત: સુરત ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગજેરા પરિવાર સામે કડક કાર્યવાહી9:57 PM IST
માર-એ-લાગોમાં ઘૂસણખોરી કરનાર હુમલાખોરની ઓળખ થઈ: નોર્થ કેરોલિનાનો ૨૧ વર્ષીય આર્ટિસ્ટ ઓસ્ટિન માર્ટિન સુરક્ષા દળોના હાથે ઠાર : શનિવારે ઘરેથી ગુમ થયેલા યુવકે શૉટગન અને ગેસ કેન સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવાસસ્થાને પ્રવેશવાનો પ્રયાસ કર્યો: વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ સિક્રેટ સર્વિસની પ્રશંસા કરી અને ડેમોક્રેટ્સની નીતિઓને જવાબદાર ઠેરવી11:14 PM IST
અમેરિકામાં એરપોર્ટ સુરક્ષા મામલે મોટો વળાંક: ટ્રમ્પ વહીવટીતંત્રે નિર્ણય બદલ્યો, TSA પ્રી-ચેક સુવિધા હાલ કાર્યરત રહેશે : હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમના નિવેદન બાદ ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનનો યુ-ટર્ન: શટડાઉન છતાં સામાન્ય મુસાફરો માટે સેવાઓ યથાવત, પરંતુ સાંસદો માટેના વિશેષ એસ્કોર્ટ પ્રોટોકોલ સ્થગિત11:16 PM IST
અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ૧૯૯૬ પછીનું સૌથી ભયાનક હિમવાવાઝોડું ત્રાટકવાની ચેતવણી: સમગ્ર ન્યૂજર્સીમાં ૩૦ વર્ષમાં પ્રથમવાર ‘બ્લિઝાર્ડ વોર્નિંગ’ જાહેર : ન્યૂઝફર્સ્ટ : ન્યૂજર્સીના ગવર્નર દ્વારા સ્ટેટ ઓફ ઇમરજન્સીની જાહેરાત: હાઈવે પર ૩૫ માઈલની સ્પીડ લિમિટ અને રાત્રે ૬ વાગ્યાથી તમામ બસ-ટ્રેન સેવાઓ બંધ, એક ફૂટથી વધુ બરફ પડવાની ૯૦ ટકા શક્યતા11:26 PM IST
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં બેફામ બાઈક સવારોથી બબાલ : ભારે પથ્થરમારો :અફરાતફરી : 17 લોકો ઘાયલ : બે બાઇક પર સવાર ચાર યુવાનો ગામડાના રસ્તા પર બેફામ હંકારતા સરફરાઝ ખાનના ઘરની સામે રમતી દોઢ વર્ષની બાળકી ઇર્શાદની પુત્રી અરલિઝા ઈજામાંથી બચી ગઈ:છોકરીની માતાએ યુવાનોને ગામમાં ધીમે ધીમે વાહન ચલાવવા કહેતા મામલો બિચક્યો 12:11 AM IST
'ધ કેરળ સ્ટોરી 2' ના વિવાદ વચ્ચે પ્રકાશ રાજની એક્સ-પોસ્ટ વાયરલ ; અનુરાગ કશ્યપે પણ ફિલ્મને ' પ્રોપેગેંડા ' ગણાવી : પ્રકાશ તેમની ફિલ્મો કરતાં સ્પષ્ટવક્તા માટે વધુ જાણીતા છે. તેઓ ઘણીવાર ઉદ્યોગ અને સત્તામાં રહેલા લોકોની નીતિઓ વિરુદ્ધ બોલે છે, તેઓ એવા સ્ટાર્સમાંના એક છે જે રાજકીય મુદ્દાઓ પર પોતાના વિચારો બિન્દાસ વ્યક્ત કરે છે.12:10 AM IST
મેક્સિકોમાં ડ્રગ માફિયા ‘અલ મેન્ચો’ ના મોત બાદ ભીષણ હિંસા: લશ્કરી કાર્યવાહીમાં જલિસ્કો કાર્ટેલના સરગનાના ખાતમા પછી રિસોર્ટ ટાઉન અને એરપોર્ટ પર હુમલા : પ્યુઅર્ટો વલાર્ટામાં પ્રવાસીઓને હોટેલોમાં કેદ રહેવા આદેશ અને ગ્વાડાલજારા એરપોર્ટ પર ગોળીબાર: નાર્કો ગેંગોએ અનેક રાજ્યોમાં વાહનો સળગાવી રસ્તાઓ રોક્યા, અમેરિકાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી9:55 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાપાટણ એસીબીનો વારાહીમાં સપાટો: ૭ હજારની લાંચ લેતા ડેટા એન્ટ્રી ઓપરેટર મહેશ ઉર્ફે મુકેશ પરમારને પીઆઈ એમ.જે. ચૌધરીએ ઝડપ્યો : જન્મના પ્રમાણપત્ર માટે મામલતદારનો હુકમ કરી આપવાના બહાને લાંચ માંગનાર આઉટસોર્સ કર્મચારી ટ્રેપમાં ફસાયો: એસીબી મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ અને બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળ કાર્યવાહી9:20 PM IST
વિધાનસભામાં હર્ષ સંઘવીનો સિંહનાદ: રાજ્યપાલનું સંબોધન ગુજરાતના ‘પાસ્ટનો ફીડબેક’ અને ‘ફ્યુચરનો રોડમેપ’, રમખાણોમાં ફેંકાતા પથ્થરો હવે હોસ્પિટલોના નિર્માણમાં વપરાય છે : ૨૦મી સદીનું ‘કરફ્યુ અને ટેન્કર રાજ’ ભૂતકાળ બન્યું, હવે ૨૧મી સદીનું ગુજરાત શાંતિ અને સમૃદ્ધિનું પર્યાય: ૧૦ વર્ષમાં ૨ લાખ સરકારી ભરતી અને ૩.૧૮ કરોડ નાગરિકોને મફત અનાજના સુરક્ષા કવચનો વિધાનસભામાં ચિતાર8:14 PM IST
ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો: અમદાવાદમાં ભરબપોરે મેઘરાજાની એન્ટ્રી સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ : હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના પશ્ચિમ પટ્ટા સહિત ભરૂચ અને ગાંધીનગરમાં માવઠું; રાજ્યમાં આગામી ૨૪ કલાક વાવાઝોડા જેવી સ્થિતિ અને હળવા વરસાદની શક્યતાને પગલે તંત્ર સતર્ક3:55 PM IST
સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી ૨.Oનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : તા. ૨૩ ફેબ્રુઆરી થી ૩૧ મે સુધી સમગ્ર રાજ્યમાં જળ સંચયનું મહાઅભિયાન યોજાશે: જળ સંગ્રહ અને સંચય ક્ષમતા વધારવા રાજ્યમાં તાલુકા દીઠ ૧૦ તળાવો ઊંડા કરવાની નેમ:હયાત તળાવો ઊંડા કરવા-ચેકડેમ ડીસીલ્ટીંગ-નહેરો તથા કાંસની મરામત-સાફ સફાઈ અને જાળવણી- રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામો રાજ્ય સરકારના ૬ જેટલા વિભાગો દ્વારા લોક ભાગીદારીથી કરાશેઃ 7:10 PM IST
શબ્દોના જાદુગર અને પત્રકારત્વના ભીષ્મ પિતામહ આર.કે. મિશ્રાનું ૭૬ વર્ષની વયે નિધન: ગુજરાતમાં છ દાયકા સુધી ધાકડ રિપોર્ટિંગથી જમાવી હતી ધાક : પ્રોસ્ટેટ કેન્સર સામે ઝઝૂમ્યા બાદ પૂર્વ સૈન્ય અધિકારી જેવો રુઆબ અને 'મુચ્છડ' તરીકે જાણીતા મિશ્રા સરની જીવનસફરનો અંત; ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી લઈને ઇન્ટરનેશનલ મીડિયા સુધી પથરાયેલી હતી તેમની કલમની ખ્યાતિ2:29 PM IST
‘વંદે માતરમ્’ એ માત્ર ગીત નથી, રાષ્ટ્રભક્તિનો મહામંત્ર છે: તુષ્ટિકરણની નીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમ્ના ટુકડા કર્યા, જે દેશના ભાગલાનું પાયાનું કારણ બન્યું : ૧૯૯૨માં ભાજપના પ્રયાસોથી જ સંસદમાં ‘વંદે માતરમ્’ના ગાનની પરંપરા શરૂ થઈ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : ગુજરાતની દીકરી મેડમ ભીખાઈજી કામાએ વિદેશની ધરતી પર ‘વંદે માતરમ્’ લખેલા ધ્વજ સાથે ભારતની શક્તિનો પરિચય કરાવ્યો હતો :ગુજરાત વિધાનસભા ગૃહમાં ‘વંદે માતરમ્’ની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી અંગેના સરકારી સંકલ્પ પર ચર્ચામાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી3:51 PM IST
અમદાવાદ પોલીસતંત્રમાં મોટો ફેરબદલ : ૨૭ પોલીસ ઇન્સ્પેક્ટરોની જાહેર હિતમાં બદલી અને ૮ નવા અધિકારીઓને વિવિધ પોલીસ સ્ટેશનોમાં મહત્વની નિમણૂંક : જુઓ સંપૂર્ણ સૂચિ : શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કંટ્રોલરૂમ લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને ફિલ્ડમાં મૂકાયા; બદલી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ1:32 PM IST
BSF, જાસૂસી સંસ્થા કોસ્ટગાર્ડ સાથે મળી રાષ્ટ્રીય સુરક્ષા માટે રણનીતિ ઘડાઇ છેઃ ડો કે એલ.એન.રાવ. : કચ્છના સરહદી વિસ્તારો, દરિયાઈ કાંઠા, ટાપુઓ અને જેલ સહિતની સુરક્ષા બબ્બે દિવસ સુધી ટોચના અધિકારીઓ સાથે પ્રશ્નોના મૂળ સુધી પહોંચવા બે દિવસ સતત અભ્યાસ કરી ફટાફટ રણનીતિ માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવી છે, મુલાકાતનું મંથન મુખ્ય પોલીસવડાએ અકિલા સાથેની વાતચીતમાં મુદ્દાસર રજૂ કર્યું : સાયબર ક્રાઇમ હેલ્પ ૧૯૩૦ ભોગ બન્યે તુરંત ઉપયોગ કરો, આ સેવાની સંખ્યા બમણી કરી દેવામાં આવી છે. પોલીસ, તબીબી, ફાયર બ્રિગેડ માટેની ૧૧૨ સેવાઓ હાલના સમય કરતા વહેલી મળે તે માટે પ્લાનિંગ કરાયું છેઃ વન ડે, વન ડિસ્ટ્રિક્ટથી તમામ પ્રશ્નો સમજી નિકાલ કરવામાં ખૂબ સરળતા રહે છે1:13 PM IST
રાજ્ય સરકારે બે ખાનગી કંપનીઓ સાથે વીજળી ખરીદવા પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા:ગોપાલ ઇટાલિયાના પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રીનો જવાબ : વર્ષ 2024માં અદાણી પાસેથી 15,492 મિલિયન યુનિટ વીજળી ખરીદી ₹8,095 કરોડ ચૂકવાયા:વર્ષ 2025માં પ્રોવિઝનલ રીતે ₹7,300 કરોડ ચૂકવી 13,223 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી1:15 PM IST
સમુહલગ્ન એ સમાજની એકતાનું પ્રતિકઃ અરવિંદ કેજરીવાલ : ભાવનગરમાં કોળી સમાજનાં સમુહલગ્નમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિ : ‘આપ' ના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિ રાજકીય દૃષ્ટિકોણથી મહત્વનીઃ ગુજરાતના દરિયાકાંઠાનાં વિસ્તારોમાં કોળી સમાજનું મોટુ પ્રભુત્વ11:05 AM IST
ડાબકા ગામના રહીશો વીજ કનેક્શનથી વંચિત રહેતા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનો સીએમ ને પત્ર : આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદની ટીમ દ્વારા નર્મદા કલેકટર અને પ્રાંત અધિકારીને લેખિતમાં કરાઈ રજૂઆત:અગાઉ અરજી કરેલ હોવા છતાં વીજ કંપની દ્વારા વીજ જોડાણ આપવા માટે કોઇજ પગલા લેવાયા નથી10:09 PM IST
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની કચ્છની બે દિવસીય મુલાકાત સંપન્ન: સરહદી સુરક્ષા અને આંતર-એજન્સી સંકલન પર અપાયો ભાર : નલિયા પોલીસ સ્ટેશનને દત્તક લઈ રૂ.૫ લાખની ગ્રાન્ટ જાહેર કરી; જખૌ દરિયાકાંઠે ધ્વજવંદન અને કોસ્ટ ગાર્ડ-BSF સાથે સંયુક્ત પેટ્રોલિંગ કર્યું: ક્રાઈમ કોન્ફરન્સ અને NCORD બેઠકમાં ડ્રગ્સ, ઘૂસણખોરી અને માછીમારોના પ્રશ્નો અંગે મહત્વની સમીક્ષા કરાઈ7:20 PM IST
PMJAY અંતર્ગત રાજ્યમાં ૨.૭૩ કરોડ નાગરિકો આયુષ્માન કાર્ડ ધરાવે છે: આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા : છેલ્લાં બે વર્ષમાં ૫૭ લાખથી વધુ નવાં કાર્ડ મંજૂર: ૨૭.૫૫ લાખ દાવા પેટે કુલ રૂ. ૭૨૩૫.૪૯ કરોડની રકમ ચૂકવાઈ : વર્ષ ર૦ર૪-રપ દરમિયાન રપ.ર૪ લાખ નવાં કાર્ડ મંજૂર કરવામાં આવ્યાં : જ્યારે ૧૩.૪૦ લાખ દાવાઓ માટે કુલ રૂ. ૩૬૬૬.પ૩ કરોડની રકમ મંજૂર કરવામાં આવી : વિધાનસભા ગૃહમાં આયુષ્માન ભારત કાર્ડની વિગતો આપતાં આરોગ્યમંત્રી4:01 PM IST
ગુજરાત વિધાનસભાના સત્રમાં વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ PMJAY યોજના હેઠળ રાજકોટ અને સુરતની હોસ્પિટલને ચૂકવણીનો સવાલ ઉઠાવ્યો : છેલ્લા બે વર્ષમાં PMJAY આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સુરત જિલ્લામાં 2,42,601 લાભાર્થી સારવાર માટે 164 હોસ્પિટલને 864 કરોડ અને રાજકોટ જિલ્લામાં ,64,544 લાભાર્થીને સારવાર માટે 107 હોસ્પિટલને 754.75 કરોડની ચૂકવણી કરવામાં આવી4:52 PM IST
ઈસ્કોનના સ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના ગુજરાતી જીવનચરિત્ર "વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ" પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન : સામાન્ય માણસ જ્યારે મુશ્કેલીમાં હારી જાય, ત્યારે ભગવદગીતા જ જીવનનો સાચો માર્ગ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : શ્રીલ પ્રભુપાદજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડીને પ્રભુપાદજીના વૈશ્વિક પ્રભાવને કરાયા સન્માનિત : આ પુસ્તક ગુજરાતના યુવાનોથી માંડીને દરેક પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે : અક્ષયપાત્ર દ્વારા દરરોજ ગુજરાતના ૫ લાખ સહિત દેશભરના ૨૩.૫ લાખ બાળકોને પૌષ્ટિક ભોજન પીરસાય છે:હરેકૃષ્ણ મૂવમેન્ટના વાઇસ ચેરમેન શ્રી ચંચલાપતિ દાસ4:30 PM IST
હીરામણી પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી 2:15 PM IST
વડોદરામા પરશોત્તમનગર સોસાયટીના એક મકાનમા આરોપીએ દારૂનો જથ્થો મકાનના પી.ઓ.પી. ફોલ્સ સીલીંગમાં તેમજ મકાનમાં જ ચાલતા બ્યુટી પાર્લરના એક અલગ રૂમમાં કાવતરાપૂર્વક સંતાડી રાખ્યો'તો : શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસ કમિશનર કચેરી હેઠળની પ્રોહિબિશન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ : દારૂ અને બિયરની કુલ 476 બોટલો મળીને રૂ. 2,61,120 નો મુદ્દામાલ જપ્ત કર્યો3:27 PM IST
શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યાઃ પૂ.મોરારીબાપુ : કાગધામ મજાદરમા ‘કાગને ફળિયે કાગની વાતું' લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ : ધીરુભાઈ સરવૈયા, અનવર મીર, કમલેશ જામંગ, ભારતીબેન કુંચાલા, ભાનુભાઈ વોરા, તીર્થંકર રોહડિયા, પ્રવીણ મધુડા, દિનેશ માવલ, બલરામ ચાવડા, રામભાઈ બારોટ, અચલદાન બોક્ષા, ચેતન ગઢવી, જીતુ દાદ ગઢવી, ઈન્દુબેન ગઢવી (બાટી),જવાહર ગઢવી, દિવંગત વિદ્વાનો (મરણોત્તર સન્માન) જીવાભાઈ પિંગલશી નરેલા, કવિ શ્રી કાન, જાદવજીબાપા (મોજાડીવાળા), વિજયકરણ મેહડુ તથા દાદુદાન ખુમદાન અને રાજસ્થાનના વિદ્વાનોમાં પદ્મશ્રી સુખદેવસિંહ બારહઠ, માધવ હાડા, ધનંજયાબેન અમરાવત, મહાદાનસિંહ બારહઠ તથા ભવરદાન રત્નુનુ સન્માન11:05 AM IST
રાજકોટના જંગલેશ્વરમાં ઐતિહાસિક ડિમોલેશન છતાં વિપક્ષ ગાયબ: કોંગ્રેસના આંતરિક ડખ્ખા સપાટી પર આવ્યા : 'એક કાંકરી પણ નહીં હલવા દઈએ' ના દાવા કરનારા કોંગ્રેસીઓ છૂ થઈ ગયા? : જંગલેશ્વર ડિમોલેશનમાં વિપક્ષની ગેરહાજરીથી ખુદ કોંગ્રેસમાં જ ભડકો : જંગલેશ્વરના અસરગ્રસ્તોના આંસુ લૂંછવા કોઈ ન આવ્યું: મોટા વાયદા કરનારા નેતાઓ ગાયબ થતા હેમાંગ વસાવડાએ પોતાની જ પાર્ટીને આડેહાથ લીધી 11:40 PM IST
જાયે તો કહાં જાયે ....2:58 PM IST
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ પૂર્વોત્તર રાજ્યોના સર્વાંગી વિકાસને વેગઃ નિમુબેન બાંભણીયા : ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રિય રાજ્યમંત્રી ત્રણ દિવસ નાગાલેન્ડના પ્રવાસે રાજ્યમંત્રીએ આયોઇમતિ ગામે આંગણવાડી કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને જલ જીવન મિશન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું: કુડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યોઃ પદમપુખુરી ગામે સ્વસહાય જૂથોની બહેનો સાથે બેઠક યોજીને સંવાદ 2:20 PM IST
૧૪મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ : રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના સહયોગથી રાજકોટ સીટી પોલીસ એન્ડ જયોતિ ચેલેન્જર કપમાં કુલ ૧૩ ટીમો મેદાનમાં : પ્રથમ મેચમાં વાયસીસી કલબનો વિજય : ૧ માર્ચ સુધી ટુર્નામેન્ટ ચાલશે3:22 PM IST
બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ તંત્રની મેગા ડીસ કનેકશન ડ્રાઇવઃ પ૦૦થી વધૂ ટીમો ધોંસ બોલાવશે : રાજકોટમાં પ૦ હજાર ગ્રાહકોના ૬૦ કરોડથી વધૂ બાકીઃ કનેકશન કાપી નખાશેઃ સ્થળ ઉપર નાણા નહિ લેવાય : જે તે સબ ડિવીઝનને ૧૦૦ ટકા બીલ, રી-કનેકશન ચાર્જ ભર્યા બાદ લાઇટ મળશેઃ અનેક પાલીકા-પંચાયત-સરકારી સંસ્થાઓના કરોડો બાકી3:43 PM IST
પોરબંદરમાં કરોડોના વિદેશી સિગારેટના જથ્થા અંગે ૪ ઇરાનીઓની પુછપરછ : દ્વારકાના દરીયામાં બોટમાં એક લાખ વિદેશી સિગારેટના પેકેટો લઇ જતા ઝડપાઇ ગયેલ ઇરાની ખલાસીઓને સુરક્ષા એજન્સી દ્વારા પોરબંદર લાવવામાં આવ્યા : પોરબંદર અરબી સમુદ્રોમાં પાંચેક દિવસ પહેલા કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ સુરક્ષા એજન્સીઓએ બોટમાં લઇ જવાતી કરોડોની વિદેશી સીગારેટના જથ્થા સાથે ૪ ઇરાનીને પકડી લીધા10:49 AM IST
તા.૨ માર્ચે હોળી પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૈદિક હોલિકા દહન કરાશે : ગાયનું છાણ, ગીર ગાયનું ઘી, સમીધ કાષ્ટ, સાત પ્રકારના અનાજ, કપૂર, ઔષધિઓ વડે વૈદિક હોલિકા દહન થશેઃ ભક્તો ઘરે બેઠા પોતાના તરફથી ગાયનું એક છાણું, પવિત્ર દ્રવ્યો હોલિકામાં અર્પણ કરી શકે તેવી વિશેષ વ્યવસ્થાઃ પ્રધાનમંત્રીના LiFE (લાઇફ સ્ટાઇલ ફોર ઇન્વાયરમેન્ટ) અભિગમ અંતર્ગત ટ્રસ્ટની અનોખી પહેલ10:20 AM IST
ધ્રોલમા શ્રી એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ તથા સુરધન દાદા મંદિર ટ્રસ્ટના સહયોગથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો : વક્તા તરીકે શૈલેષભાઈ સગપરિયા (પળર્વ ઓફિસર સ્પીપા) તરફથી માર્ગદર્શન અપાયુ : આ શિબિરમાં શહેર તેમજ તાલુકાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી10:52 AM IST
ધોરાજીમાં મોટર સાયકલને અકસ્માતઃ બે ને ઇજા1:15 PM IST
ખંભાળિયા–દ્વારકા હાઇવે રોડ પર હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા વાહને અડફેટે લેતા રાજકોટથી દ્વારકા તરફ પગપાળા જતા એક મહિલાનું કરૂણમોત : હંજદાપર પાટિયા નજીક પૂર ઝડપે દોડી રહેલી કારના ચાલકે પદયાત્રિકા શોભનાબેન જીતેન્દ્રભાઈ રામાણી નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત :અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે ફરાર6:56 PM IST
બ્લેકમેલ કરી રૂપિયાની માંગણી કરાતા આટકોટના કરમાળ કોટડાના રણજીતભાઈનો ફાંસો ખાઈ આપઘાત : તારા ટોટીયા ભાંગી નાંખવા છે અને ગામમાં ફુલેકા કાઢવું તેવી ઈન્સ્ટાગ્રામમાં ધમકી આપી'તી : મારૂ ખોટું આઈડી બનાવી બ્લેકમેલ કરી રૂપિયાની માંગણી કરી મને બહુ હેરાન કરે છે એટલે હું આવું કરૂ છું: મૃતક યુવાને આપઘાત પૂર્વે વિડીયો બનાવ્યોઃ અજાણ્યા આઈડી ધારક સામે ગુન્હો નોંધાયો11:50 AM IST
થાનગઢમાં વંદે ભારત ટ્રેનની હડફેટે યુવકનું મોત 11:40 AM IST
કવિ કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં'નું પૂ. મોરારીબાપુના હસ્તે માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવળત્તિનું કાગધામ મજાદરમાં પુનઃવિમોચન : પુસ્તકમાં ટેકનોલોજીનો સમન્વયઃ QR કોડ સ્કેન કરી કવિ કાગના કંઠે ગવાયેલી વિવિધ કળતિઓ સાંભળી શકાશે : ગુજરાતી લોકસાહિત્યમાં શિરમોર કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે તેમના વતન મજાદર(કાગધામ) ખાતે કવિ કાગના જીવનદર્શન ઉપરાંત કાગવાણીના ભક્તિ, શૌર્ય તથા બીજા અનેક વૈવિધ્યસભર અમર કાવ્યોને યાદ કરી કવિકાગને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા1:52 PM IST
ઈરાને રશિયા સાથે સિક્રેટ ડીલ કરી હોવાના સમાચારથી અમેરિકા-ઇઝરાયલના ટેંશનમાં થયો વધારો : પોતાની સુરક્ષાને મજબૂત કરવા માટે ઈરાને રશિયા સાથે અબજો રૂપિયાની 'સીક્રેટ આર્મ્સ ડીલ' પાર પાડી: રશિયા સાથે 500 મિલિયન યુરો (આશરે $589 મિલિયન) ના શસ્ત્રો ખરીદવા માટે ગુપ્ત કરાર કર્યા:ડિસેમ્બરમાં કરેલ ડિલનો ખુલાસો હવે કરવામાં આવ્યો 4:59 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ભારતે બે મેચ માર્જિનથી જીતવી પડેશે... સમજો સેમિફાઇનલનું ગણિત : હવે ટીમ ઇન્ડિયા માટે કરો યા મરોની સ્થિતિ ! : કારમી હાર બાદ ભારતનો નેટ રન-રેટ ઘટી ગયોઃ હવે, અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામેની કરો યા મરો મેચ મોટા માર્જિનથી જીતવી પડશે9:59 AM IST
દિલ્હી ઓપનમાં ગ્રીસના યુવા સ્ટારનો દબદબો: સ્ટેફાનોસ સાકેલ્લારિડિસે જીત્યું સિંગલ્સ ટાઇટલ, ભારતના સિદ્ધાંત બાંથિયાએ ડબલ્સમાં લહેરાવ્યો પરચમ : હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં બ્રિટિશ ખેલાડીને આપી પછડાટ; ૨૧ વર્ષીય સ્ટેફાનોસે જીત્યો કારકિર્દીનો પ્રથમ ATP ચેલેન્જર તાજ, ડબલ્સમાં ભારતીય જોડીનો ઐતિહાસિક વિજય8:09 PM IST
મનોરંજન જગતમાં 'મહા-યુદ્ધ': 'ધ કેરળ સ્ટોરી 2' ના ડિરેક્ટરે અનુરાગ કશ્યપ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- "જે પિતા-પુત્રીના અનાચારી સંબંધો પર ફિલ્મ બનાવે તે માનસિક રીતે નબળો છે" : 'બીફ' અને 'ખીચડી' ના સીન પર અનુરાગે ફિલ્મને 'બકવાસ' ગણાવી; વળતો પ્રહાર કરતા કામાખ્યા સિંહે અનુરાગને 'બૌદ્ધિક અપ્રમાણિક' કહી દીધો8:14 PM IST
આજે બોટાદનાં ગૌરક્ષક સામતભાઇ જેબલીયાનો જન્મદિન 3:36 PM IST







































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































































































































