<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

'ઓપરેશન સિંદૂર' પછી, કેન્દ્ર સરકારે આવતીકાલે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી :બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઓપરેશન વિશે માહિતી આપશે: ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને કિરણ રિજિજુ પણ હાજરી આપશે.

(1:30 PM IST)