<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

હુમલા સમયે કેટલા આતંકીઓ હતા હાજર? : સૂત્રોનો દાવો છે કે પાકિસ્‍તાનમાં હુમલો થયો ત્‍યારે તે ઠેકાણાઓમાં લગભગ ૫૦૦-૬૦૦ આતંકવાદીઓ હાજર હતા. ભારતના ઓપરેશન સિંદૂરમાં અત્‍યાર સુધીમાં ૯૦ આતંકવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે. જોકે, આ આંકડો વધી શકે છે. ,

(2:22 PM IST)