News of Wednesday, 7th May 2025
રાજકોટમાં સવારથી ધાબડીયુ વાતાવરણઃ ગમે ત્યારે તૂટી પડે તેવો માહોલ રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળે છે. ગઇકાલે બપોરે પણ જોરદાર ઝાપટુ વરસી ગયા બાદ આજે સવારથી ધુપછાવ માહોલ જોવા મળે છે. બપોર સુધીમાં ઝાપટુ પણ વરસી ગયું હતું આ લખાય છે ત્યારે બપોરે રઃ૩૦ વાગે ર૪.૬ ડીગ્રી તાપમાન, ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને પવનની ગતિ ૧ર કિ.મી. છે.

(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
