News of Wednesday, 7th May 2025
કલેકટર કચેરીની બીનખેતી શાખા સહિત ૪ થી ૫ બ્રાંચમાં ric ઇન્સ્પેકશન ત્રણ દિવસથી ચાલુઃ અનેક ફાઇલો તપાસાઇઃ સંખ્યાબંધ ઓડીટ પારા.. : ગાંધીનગર રેવન્યુ ઇન્સ્પેકશન કલેકટરની ટીમે કલેકટર કચેરીમાં ત્રણ દિ’ થી ધામા નાંખ્યા છેઃ બીનખેતી શાખા સહિત ૪ થી૫ બ્રાંચમાંક ઇન્સ્પેકશન ચાલી રહ્નાં છેઃ અનેક ફાઇલો તપાસના સંખ્યાબંધ અોડીટ પારા બહાર આવ્યા છે.. બીનખેતી શાખામાં પ્રિમીયમ-શરતભંગ-તથા અન્ય તમામ બાબતે ચેકીંગ ચાલી રહ્નાં છેઃ આવતા મહિને જૂની કલેકટર કચેરીમાં ગાંધીનગરની ટીમો ધામા નાંખશે.

(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
