<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

IPL 2025 : KKR અને CSKની મેચ પહેલાં ઈડન ગાર્ડન્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળને ધમકીભર્યો ઈ-મેઈલ મળતા ખળભળાટ : કોલકાતામાં હાઈ એલર્ટ : સુરક્ષા વ્યવસ્થા સઘન : તપાસ શરૂ

(9:18 PM IST)