News of Thursday, 8th May 2025
અત્યારે સાંજે સાડા પાંચ વાગ્યે વિદેશ ખાતાની તાકીદની પત્રકાર પરિષદ: ભારતના વિદેશ ખાતા દ્વારા નવી દિલ્હી ખાતે અત્યારે સાંજે 5:30 વાગ્યે તાકીદની પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. જેમાં ઓપરેશન સિંદૂર અંગે વિશેષ વિગતો અપાશે અને આજના ડ્રોન હુમલાઓ અંગે પણ વિસ્તૃત વિગતોથી માહિતગાર કરાશે તેમ જાણવા મળે છે.

(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
