<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

જેસલમેરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું : અત્યાર સુધી તમામ હુમલા નિષ્ફળ : જમ્મુ અને પઠાણકોટ એરપોર્ટ સુરક્ષિત : ઉધમપુરમાં ત્રણ હુમલા નિષ્ફળ બનાવાયા : રક્ષાવિભાગની મોટી માહિતી : હુમલામાં કોઈ જાનહાનિ કે નુકસાન નહીં : જમ્મુથી ફાઈટર જેટ્સે ભરી ઉડાન : રાજસ્થાનમાં બીજો હુમલો : અત્યાર સુધીમાં કુલ 23 ડ્રોન તોડી પડાયા

(9:32 PM IST)