<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ભારત-પાકિસ્તાન સરહદે તણાવ વધતા ગુજરાતમાં હાઈ એલર્ટ : બનાસકાંઠાના વાવ અને સુઈગામ તાલુકાના 24 ગામોમાં સંપૂર્ણ અંધારપટ : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પહોંચ્યા : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પરિસ્થિતિની સમીક્ષા કરી

(11:06 PM IST)