<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

શ્રીનગર પોલીસે ભડકાઉ સામગ્રી ફેલાવવા બદલ ત્રણ યુવાનોની અટકાયત કરી: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આ યુવાનો ઇન્ટરનેટ પર ખોટી માહિતી ફેલાવતા હતા ,સંવેદનશીલ માહિતી શેર કરી રહ્યા હતા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરી રહ્યા હતા. પોલીસે શ્રીનગરના રહેવાસી ઇનાયત હુસૈન રાથેર આરિફ અને શેખ ઉમર ફારૂકની ધરપકડ કરી અને કેસ નોંધ્યો

(1:37 AM IST)