<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

જમ્મુ-ઉધમપુરથી દિલ્હી સુધી ખાસ ટ્રેન ચલાવાશે:વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ લીધો નિર્ણય: જમ્મુ અને ઉધમપુરથી દિલ્હી સુધી ત્રણ ખાસ ટ્રેનો ચલાવવાની યોજના.

(11:59 AM IST)