News of Friday, 9th May 2025
શનિ-રવી રજા છે...પરંતુ મહેસૂલ- આરોગ્ય અને પોલીસ કર્મચારીઓની તમામ રજા રદઃ હેડકવાર્ટર નહિ છોડવા કલેકટરનો આદેશ ભલે કાલે અને રવિવારે રજા હોય..પરંતુ ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ હોય..રાજકોટ કલેકટરે એક મહત્વનો આદેશ કરી મહેસૂલ- આરોગ્ય અને પોલીસના તમામ કર્મચારીઓની રજા રદ કરી નાંખી છેઃ હેડકવાર્ટર નહિ છોડવા આદેશો કર્યા છેઃ મેડીકલ સ્ટાફના લીસ્ટ બની રહયા છે. દવાનો સ્ટોક ચેક થઇ રહયો છેઃ આજથી દરેક તાલૂકામાં બ્લડ ડોનેશન કેમ્પો શરૂ.

(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
