News of Friday, 9th May 2025
પંજાબના ૧૦ પ્રધાનો સરહદી જિલ્લાની મુલાકાતે પંજાબ સરકારે સ્થિતિને સામનો કરવા તૈયારી શરૂ કરીઃ પંજાબના ૧૦ મંત્રીઓ સરહદી જિલ્લાઓની મુલાકાત લેશેઃ - હોસ્પિટલ, ફાયર સ્ટેશન, રાશન અને જરૂરી સેવાઓનું નિરીક્ષણ કરે છે. તમામ મંત્રી નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીને માહિતગાર કરશે

(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
