News of Friday, 9th May 2025
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે યુદ્ધનો રસ્તો છોડી શાંતિપૂર્ણ રીતે વાતચીતનો રસ્તો અપનાવવા પાકિસ્તાનના શાસકોને સલાહ આપી:આ લખાય રહ્ના છે ત્યારે સાંજે ૬ વાગ્યા આસપાસ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના મોટાભાઈ અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે તેમને (શાહબાઝ શરીફને) યુદ્ધનો રસ્તો છોડી શાંતિપૂર્ણ રીતે ભારત સાથે વાતચીત અને વાટાઘાટનો રસ્તો અપનાવવા સલાહ આપી છે

(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
