News of Friday, 9th May 2025
ઉરીમાં ભારે ગોળીબાર, એર સાયરન ગુંજી ઉઠી: પાકિસ્તાન સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. ઉરી સેક્ટરના ગોહાલન વિસ્તારમાં પાકિસ્તાને ભારે ગોળીબાર શરૂ કરી દીધો:સાયરન પણ વાગવાની શરૂ થઈ: ભારત પાકિસ્તાનના દરેક નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપી રહ્યું છે.

(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
