<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે પાટણ જિલ્લાના સરહદી ગામો એલર્ટ : સાંતલપુરના 71 ગામોમાં બીજા દિવસે પણ અંધારપટ : 8 ગામો હાઈએલર્ટ પર : જિલ્લા વહીવટી તંત્રની તીવ્ર દેખરેખ

(11:07 PM IST)