<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાન પર વધુ એક આફત આવી પડી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) એ જણાવ્યું કે આજે સવારે ૦૧:૪૪ વાગ્યે (IST) પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

(3:25 AM IST)