<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ભારતના વિદેશ ખાતાની પત્રકાર પરિષદ : ગઈરાત્રે શ્રીનગરથી લઈને કચ્‍છના નલીયા સુધી પાકિસ્‍તાને ૨૬ સ્‍થળો ઉપર હુમલાઓ કર્યા : પાકિસ્‍તાને ભારતના નિર્દોષ નાગરીકોને ટાર્ગેટ કર્યા : ભારતે પાકિસ્‍તાનના દરેક હુમલાને નિષ્‍ફળ બનાવ્‍યો છે : ભારત તણાવની સ્‍થિતિ નથી ઈચ્‍છતો પણ પાકિસ્‍તાન ભારતમાં સાંપ્રદાયિક તનાવ વધે તે માટે સતત પ્રયત્‍ન કરી રહ્યુ છે : ભારતે પાકિસ્‍તાનના ૪ એરબેઝ ઉપર હુમલો કર્યો છે અને ભારત પાકિસ્‍તાનને તેની ભાષામાં જ જવાબ આપવા સક્ષમ છે : પાકિસ્‍તાન સોશ્‍યલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવી વિશ્વને ગુમરાહ કરી રહ્યુ છે : પત્રકાર પરિષદ ૧૧ વાગ્‍યે ચાલુ છે : પત્રકાર પરિષદમાં ભારતીય લશ્‍કરના કર્નલ અને પ્રવકતા સોફીયા કુરેશી આપી રહ્યા છે : હવે વિદેશ સચિવ વિગતો આપી રહ્યા છે

(12:18 PM IST)