News of Saturday, 10th May 2025
દ્વારકામા ટોટલ બ્લેક આઉટ દ્વારકામાં સાંજ ના ૫ વાગ્યા થી સવારના ૬ વાગ્યા સુધી ટોટલ બ્લેકઆઉટ (અંધારપટ્ટ) રાખવામાં વહીવટી તંત્રને સહકાર આપવા માટે વિનંતી (વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૦: દેશ ના સરહદી વિસ્તારમાં હવાઈ હુમલો થવાની સંભાવના છે જેમાં દ્વારકા શહેર નો સમાવેશ થાય છે જેથી આપણી સલામતી માટે આપના ઘર,દુકાન અને હોટેલ, રેસ્ટોરન્ટ ની બહાર પ્રકાશ ન જાય તે રીતે સમગ્ર દ્વારકા શહેરમાં સાંજ ના ૫.૦૦ વાગ્યા થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી ટોટલ બ્લેકઆઉટ (અંધારપટ્ટ) રાખવામાં વહીવટી તંત્રને સહકાર આપવા માટે નમ્ર વિનંતી છે.(દિપેશ સામાણી -દ્વારકા)

(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
