News of Saturday, 10th May 2025
જામનગરના અનેક વિસ્તારોમાં સાયરન નહીં સંભળાતા લોકોમાં ભય અને અસંતોષ : તાત્કાલિક સમસ્યા નિવારવા નાગરિકોની મહાનગરપાલિકાને આગ્રહભરી માંગ : બ્લેકઆઉટની પરિસ્થિતિમાં સાયરન મહત્વનું હોવાથી અનેક વિસ્તારોમાં અવાજ ન પહોંચવાની ફરિયાદ ગંભીર ચિંતાનો વિષય : મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક નિરીક્ષણ અને સમારકામ હાથ ધરવા લોકોની અપીલ (મુકુંદ બદીયાણી, જામનગર)

(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
