<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ભારત - પાકિસ્તાન યુદ્ધની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે દ્વારકાધીશ મંદિરનો સમય દર્શનાર્થીઓ સવારે ૭ઃ૩૦ થી બપોરે ૧૨.૩૦ સુધી તેમજ સાંજનો સમય ૪ થી ૭ સુધી નો રહેશે

(5:26 PM IST)