<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે એક કટોકટી બેઠક બોલાવી છે. આ બેઠક મુખ્ય સલાહકારના સત્તાવાર નિવાસસ્થાને યોજાવાની છે. બેઠકનો વિષય જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ અને ભારત-પાકિસ્તાન તણાવ પર ચર્ચા થઈ શકે છે

(6:32 PM IST)