<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ધ્રોલમાં કમોસમી કહેર : સાંજે ૭ વાગ્યે મેઘો થયો ગાંડોતૂર : બજારમાં ગોઠણડૂબ પાણી : વીજળીના કડાકા-ભડાકાથી ભયનો માહોલ : ચોમાસા જેવો માહોલ સર્જાતા ઉનાળુ પાકને ભારે નુકસાનની ભીતિ (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(7:37 PM IST)