<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

દેશભરનાં તમામ એરપોર્ટ હવે ફરી ખુલ્લાં મુકાયા : તાત્કાલિક અસરથી તમામ હવાઈ સેવાઓ પુનઃ શરૂ : મુસાફરોને તેમની મુસાફરી શરૂ કરતા પહેલા સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા સલાહ આપવામાં આવે છે, જેથી તેઓને ફ્લાઈટના સમયપત્રક અંગે અપડેટ માહિતી મળી શકે. (ન્યૂઝફર્સ્ટ)

(11:01 AM IST)