<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

રાજકોટ હિરાસર એરપોર્ટ આજે સવારથી ફરી શરૂ કરાયુઃ બોમ્‍બે-દિલ્‍હી સહિત તમામ ફલાઇટ ઉડશે દિલ્‍હીથી ખાસ મંજૂરી આવી જતા રાજકોટ-હિરાસર એરપોર્ટ આજે સવારે ૧૧ વાગ્‍યાથી ફરી ધમધમી ઉઠયું છે. સિવિલ તમામ ફલાઇટને મંજૂરી આપી દેવાઇ છેઃ રાજકોટથી તમામ ફલાઇટ મુંબઇ-દિલ્‍હી-ગોવા-પૂના-હૈદ્રાબાદ-બેંગલોરની ફલાઇટો શરૂ કરાઇઃ મુસાફરોનો ભારે ધસારો

(4:24 PM IST)