જે લોકો બ્હેનોનું સિંદુર ભૂંસવાનો પ્રયાસ કરશે તેઓ ભૂંસાઈ જશે : ગોધરાથી પાકિસ્તાનને આકરો સંદેશ આપતા વડાપ્રધાનઃ ઓપરેશન સિંદુર માત્ર એક સૈન્ય કાર્યવાહી જ નથી પણ ભારતીયોના સંસ્કારો અને આપણી ભાવનાઓની અભિવ્યકિત છેઃ પહલગામમાં આતંકવાદીઓએ જે કર્યુ તે પછી શું ભારત ચૂપ રહી શકે? શું મોદી ચૂપ રહી શકે? ૧૪૦ કરોડ લોકોના આશીર્વાદ મારી સાથે છેઃ ભારત દરેક ક્ષેત્રમાં વિકાસ સાધી રહયો છે2:57 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કચ્છમાં અદકેરું સન્માન : કચ્છી શાલ, પાઘડી અને ભરતકલાના નમૂનાઓથી ઉમળકાભેર અભિવાદન! : ₹53,000 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને શુભારંભ માટે પધારેલા વડાપ્રધાનને મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારાસભ્યો અને આગેવાનો દ્વારા વિવિધ સોગાદો અર્પણ કરાઈ : 'ઓપરેશન સિંદૂર'ની યાદગીરી પણ અપાઈ6:50 PM IST
કચ્છી માડુઓ થયા હરખઘેલા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કચ્છમાં ભવ્ય રોડ શો : ₹53,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ સાથે 'ઓપરેશન સિંદૂર'ની ગર્જના! : હિલગાર્ડનથી કોલેજ રોડ સુધી 1 કિલોમીટર લાંબો રોડ શો : 10 હજાર કેસરી સાડીમાં સજ્જ નારીશક્તિએ સિંદૂર ધારણ કરી કર્યું અભિવાદન : રાષ્ટ્રભક્તિના ગીતો અને સાંસ્કૃતિક ઝાંખીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું6:52 PM IST
માનવ જાત માટે ચોંકાવનારી ઘટના: ઓપનએઆઈનું "ઓ૩" મોડેલે માનવ આદેશો માનવાનો ઇનકાર કર્યો: મોડેલ બંધ કરવાનો આદેશ સ્વીકારવા સ્પષ્ટ નનૈયો: ઇલોન મસ્કે કહ્યું ‘ચિંતાજનક’ : ચેટજીપીટી ઓ૩ મોડેલે એક ચોંકાવનારી ઘટનામાં માનવ આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો: એઆઈ સુરક્ષા સંશોધન સંસ્થા પેલિસેડ રિસર્ચના અહેવાલ મુજબ, આ મોડેલે બંધ કરવાના સ્પષ્ટ આદેશ હોવા છતાં, શટડાઉન મિકેનિઝમને નિષ્ફળ બનાવીને પોતાને ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો:એઆઈના ત્રણ મોડેલોને અપાયેલ સૂચનાને અવગણીને શટડાઉન સ્ક્રિપ્ટને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો. ખાસ કરીને, ઓ૩ મોડેલે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને “શટડાઉન સ્કિપ્ડ” સંદેશ આપ્યો અને એક ઘટનામાં “કિલ” કમાન્ડને ફરીથી વ્યાખ્યાયિત કરીને “ઇન્ટરસેપ્ટેડ” શબ્દ છાપ્યો11:07 PM IST
''પતિ-પત્ની વચ્ચેની મજાક હતી'' : શું ફ્રેન્ચ રાષ્ટ્રપતિને પત્નીએ થપ્પડ મારી? મેક્રોનના કાર્યાલયની સ્પષ્ટતા : વિમાનમાંથી ઉતરતા પહેલા બનેલી આ ઘટના અંગે, એલિસી પેલેસના અધિકારીઓએ તેને પતિ-પત્ની વચ્ચેની મજાક ગણાવી: મેક્રોન અને બ્રિજિટના પ્રેમ લગ્ન થયા છે. બ્રિજિટ એક સમયે મેક્રોનની શાળાની શિક્ષિકા હતી અને તે તેમનાથી 24 વર્ષ મોટી છે1:25 AM IST
ભારત હવે બદલાઈ ગયું છે, આતંકવાદને બિલકુલ સહન નહીં કરીએ : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ : જગદીપ ધનખડે કહ્યું કે આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કરીને, વિશ્વને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે ભારત હવે આતંકવાદને બિલકુલ સહન કરશે નહીં પીએમ મોદીના નેતૃત્વમાં, ભારતે પહેલગામ હુમલાનો જવાબ આપ્યો અને દુનિયાએ તેનો સ્વીકાર કર્યો છે.1:18 AM IST
SEBIનો મોટો નિર્ણય : માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન્સ (MIIs)માં મહત્ત્વના હોદ્દાઓ પર બાહ્ય એજન્સી દ્વારા નિમણૂક સૂચવી! : SEBIએ કી મેનેજરિયલ પર્સન્સ (KMPs)ની નિમણૂક, પુનઃનિમણૂક અને બરતરફી માટે નવા નિયમો જાહેર કર્યા : જોખમ વ્યવસ્થાપન અને કમ્પ્લાયન્સમાં સક્ષમ વ્યક્તિઓની જરૂરિયાત પર ભાર1:06 AM IST
ટ્રમ્પનું હાર્વર્ડ સામે 'યુદ્ધ'નું એલાન! : કરોડો ડોલરનું ભંડોળ રોકવાની અને વિદેશી વિદ્યાર્થીઓને હાંકી કાઢવાની ધમકી! : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને 'યહુદી વિરોધી' ગણાવી : 'રેડિકલાઈઝ્ડ લ્યુનાટિક્સ' ને દેશમાં પાછા ન આવવા દેવાની ચીમકી : ભંડોળ ટ્રેડ સ્કૂલોને આપવાનું સૂચન1:01 AM IST
ટ્રમ્પ-પુતિન વચ્ચે 'શબ્દ યુદ્ધ' : ટ્રમ્પ બોલ્યા 'પુતિન ગાંડા!', રશિયાનો વળતો પ્રહાર 'ભાવનાત્મક અતિરેક'નો શિકાર! : યુક્રેન પર રશિયાના અત્યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલા બાદ અમેરિકા-રશિયા વચ્ચે વાકયુદ્ધ તેજ : ટ્રમ્પે પુતિન-ઝેલેન્સકી-બિડેન ત્રણેયને યુદ્ધ માટે જવાબદાર ઠેરવ્યા : વૈશ્વિક રાજકારણમાં ગરમાવો12:47 AM IST
પાકિસ્તાની આર્મી ચીફે તેના જ દેશના પીએમને 'મૂર્ખ' બનાવ્યા આવી પેઇન્ટિંગ ભેટ આપી: પાકિસ્તાનની બધે મજાક ઉડાવાઈ : જનરલ અસીમ મુનીરે શાહબાઝ શરીફને ચીની લશ્કરી કવાયતનો એક જૂનો ફોટો સ્મૃતિચિહ્ન તરીકે ભેટ આપ્યો અને તેને ભારત પર હુમલો ગણાવ્યો. આ ખોટા દાવાનો પર્દાફાશ થયા બાદ, સોશિયલ મીડિયા પર મુનીરની મજાક ઉડી12:06 AM IST
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે શાંતિ વાટાઘાટોનો સંકેત આપ્યો : જોકે ભારતે પોતાનું વલણ જાળવી રાખ્યું છે: પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરની વાપસી અને સરહદ પારના આતંકવાદ પર સ્પષ્ટ વલણ વિના વાટાઘાટો શક્ય નથી: "અમે કાશ્મીર અને પાણીના મુદ્દા સહિત તમામ વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલવા માગીએ છીએ અને અમારા પડોશી સાથે વેપાર તેમજ આતંકવાદ વિરોધી વાતચીત માટે પણ તૈયાર છીએ": શાહબાઝ શરીફ11:38 PM IST
મધ્યપ્રદેશમાં નિર્ભયા જેવી ક્રૂરતા :ગેંગરેપ પીડિતાના આંતરડા બહાર હતા, ગુપ્ત ભાગો પર ઈજાના નિશાન :પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો : મહિલા પર એટલી હદે જાતીય હિંસા થઇ કે ગુપ્તાંગમાંથી આંતરડા બહાર નીકળી ગયા. ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ હતી: વધુ પડતા રક્તસ્ત્રાવ અને આઘાતને કારણે મહિલાનું મૃત્યુ થયું.10:48 PM IST
જાસૂસી, ધરપકડ અને હવે NIA કસ્ટડી : ISI માટે જાસૂસી કરવાના આરોપી CRPF જવાન કેસમાં થશે મોટા ખુલાસા : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ISI માટે જાસૂસી કરવાના આરોપસર દિલ્હીથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક જવાનની ધરપકડ કરી:પટિયાલા હાઉસ કોર્ટે આરોપી સૈનિકને 15 દિવસની NIA કસ્ટડીમાં મોકલી દીધો10:07 PM IST
કોફી પર વાત કરી શકીએ છીએ,ડ્રોઈંગ રૂમની વ્યવસ્થા કરી શકીએ છીએ:છૂટાછેડાની અરજી પર દંપતીને 'સુપ્રીમ' સલાહ : છૂટાછેડાની અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે પતિ-પત્નીને તેમના મતભેદો ઉકેલવાની સલાહ આપી. કોર્ટે કહ્યું કે ભૂતકાળની વસ્તુઓને સાચવીને રાખવાથી કોઈ ફાયદો થશે નહીં. તેના બદલે, તમારે બંનેએ તમારા ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. કોર્ટે દંપતીને સાથે ભોજન કરવાનો પણ આદેશ આપ્યો .10:07 PM IST
કર્ણાટકમાં મહિલા IAS અધિકારી ફૌઝિયા તરન્નુમને 'પાકિસ્તાની' કહેવા બદલ ભાજપ નેતા વિરુદ્ધ FIR દાખલ : કર્ણાટકમાં, ભાજપના એમએલસી એન રવિકુમારની વિવાદી ટિપ્પણીથી રાજકીય ખળભળાટ:એન રવિકુમારે કલાબુર્ગીના ડીસી ફૌઝિયા તરન્નમ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે આ મુસ્લિમ IAS અધિકારીને 'પાકિસ્તાની' કહ્યા 9:43 PM IST
‘કોઈ ચર્ચા નહીં..’: અમેરિકાએ WTO ને કહ્યું કે ભારત પાસે 29 અમેરિકન ઉત્પાદનો પર બદલા માટે ટેરિફ લાદવાનો કોઈ આધાર નથી : "યુએસ સેફગાર્ડ્સ કરાર હેઠળ કલમ 232 ટેરિફ પર ચર્ચા કરશે નહીં કારણ કે અમે ટેરિફને સલામતીના પગલાં તરીકે જોતા નથી." : કલમ 232 થી યુએસની રાષ્ટ્રીય સુરક્ષા માટે આયાતોને નિયંત્રિત કરવાનો અધિકાર8:58 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદને ₹24,000 કરોડના વિકાસ કાર્યોની ભવ્ય ભેટ આપી : 'D-9' ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલી ઝંડી આપી 'આત્મનિર્ભર ભારત'નું પ્રતિક બનાવ્યું! : દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું જીવંત પ્રતિક બની : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'ઓપરેશન સિંદૂર'ને આતંકવાદ સામેની નવી લડાઈના માપદંડ ગણાવ્યા6:26 PM IST
'પશ્ચિમી હસ્તક્ષેપનો યુગ પૂરો થયો!' : સીરિયામાં US રાજદૂતનો ઐતિહાસિક સ્વીકાર : અસદ શાસનના પતન બાદ નવી શાંતિ અને સમૃદ્ધિનો દાવો! : "સાઇક્સ-પિકોટે સીરિયા અને વિશાળ પ્રદેશને શાહી લાભ માટે વિભાજીત કર્યા - શાંતિ માટે નહીં. તે ભૂલ પેઢીઓ સુધી ભોગવી. આપણે ફરીથી તે નહીં કરીએ." - US રાજદૂત ટોમ બેરેકનો ખુલ્લો સંદેશ6:37 PM IST
હ્રદયસમ્રાટનું માદરેવતનમાં ભવ્ય સ્વાગત : ‘‘ઓપરેશન સિંદુર'' અંતર્ગત પાકિસ્તાનને ધુળ ચાટતુ કર્યા બાદ વડાપ્રધાન મોદી આજથી ગુજરાતનાં બે દિવસના પ્રવાસે : વડોદરા-દાહોદ-ભુજ-અમદાવાદમાં ભવ્યાતિભવ્ય રોડ શોઃ જનમેદની ઉમટી પડીઃ રૂ.૮૨૯૫૦ કરોડની સુવિધાઓ-લોકાર્પણ-શિલાન્યાસના કાર્યક્રમોઃ વિકાસનાં નવા દ્વાર ખુલશે 10:51 AM IST
44 વર્ષના વિરહ પછી મા-દીકરીનું ચોંકાવનારું મિલન : દક્ષિણ કોરિયામાં દત્તક કૌભાંડનો પર્દાફાશ : હાન તાઈ-સૂનો સરકાર સામે ઐતિહાસિક મુકદ્દમો! : મે 1975માં ગુમ થયેલી 6 વર્ષની ક્યુંગ-હા, 2019માં DNA મેચથી 'લૌરી બેન્ડર' બનીને મળી : લાખો બાળકોના ગેરકાયદેસર દત્તક અને માનવ અધિકાર ઉલ્લંઘનના ચોંકાવનારા ઘટસ્ફોટ6:33 PM IST
'આખો પરિવાર નાટક કરી રહ્યો છે... ચૂંટણી આવે છે એટલે આવા ધતિંગ!' : તેજ પ્રતાપ મામલે પત્ની ઐશ્વર્યા રાયનું મૌન ભંગ : લાલુ પરિવાર પર આકરા પ્રહારો! : ફેસબુક પર તેજ પ્રતાપના 12 વર્ષ જૂના સંબંધના ખુલાસા બાદ RJD માંથી હાંકી કાઢવામાં આવતા રાજકીય ગરમાવો : ઐશ્વર્યાએ કહ્યું - "મને છૂટાછેડાના સમાચાર મીડિયાથી મળ્યા, અનુષ્કા કોણ છે એ પણ ખબર નથી!"6:26 PM IST
ગુજરાતનો હરિત ઊર્જાનો ક્રાંતિકારી સંકલ્પ : કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો વિન્ડ-સોલર હાઇબ્રિડ પાર્ક આકાર લેવા તૈયાર : રૂ. 1.50 લાખ કરોડનું મહાકાય રોકાણ! : GPCLના નેતૃત્વ હેઠળ પાંચ અન્ય મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પણ પ્રગતિમાં : ડેટા સેન્ટરોને સ્વચ્છ ઊર્જા પૂરી પાડવા અને બેટરી સ્ટોરેજ સિસ્ટમ્સ દ્વારા પીક અવર્સમાં સપ્લાય સંતુલિત કરવાની અનોખી પહેલ4:27 PM IST
નરેન્દ્રભાઈ મોદીના વડોદરામાં રોડ શોમા ભારતીય સેનાની કર્નલ સોફિયા કુરેશીના માતા, ભાઈ અને બહેને ફુલો વરસાવ્યા : પીએમ મોદીએ હાથ જોડીને પ્રણામ કર્યા. : કર્નલ સોફિયા કુરેશીની માતા હલીમા કુરેશીએ કહ્યું કે આ ખૂબ સારી વાત છે કે અમે બધા ભેગા મળીને તેમનું સ્વાગત કરી રહ્યા છીએ,તેઓ આપણા દેશના વડાપ્રધાન છે, તેથી તેમનું સ્વાગત થવું જોઈએ4:19 PM IST
બાંગ્લાદેશમાં હડતાળ અને કામબંધીઃ પગાર ચૂકવવા માટે પૈસા નથીઃ ચૂંટણી પણ મુલતવી : દેશ યુદ્ધ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે! : બાંગ્લાદેશમાં પરિસ્થિતિ અસ્થિર છે. સચિવાલયમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, મહેસૂલ અધિકારીઓ કામ કરી રહ્યા નથી અને આજથી પ્રાથમિક શિક્ષકોએ પણ અનિશ્ચિતિ સમય માટે હડતાળની જાહેરાત કરી છે 10:49 AM IST
સિલિગુડી કોરિડોર – 'ચિકન નેક' બન્યો ભારતનો અભેદ્ય કિલ્લો : ચીન-પાકને 'બ્રહ્માસ્ત્ર'નો પરસેવો છોડાવી દેશે! : ભારતે સિલિગુડીમાં S-400 મિસાઇલ સિસ્ટમ અને હાશિમારા એરબેઝ પર રાફેલ ફાઇટર જેટ તૈનાત કર્યા : ચીનની 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ' (BRI) જાળ અને બાંગ્લાદેશી યુનુસ સરકારની ચીન-પાક તરફી ઝૂકાવ ભારત માટે ચિંતાનો વિષય5:09 PM IST
વડાપ્રધાન મોદી: પૂર્વોત્તર ભારત દક્ષિણપૂર્વ એશિયા સાથેના વેપારનું પ્રવેશદ્વાર બનશે : "પૂર્વોત્તર ઊર્જાનું પાવરહાઉસ છે." આગામી દાયકામાં પૂર્વોત્તર આસિયાન બ્લોક સાથેના વેપાર માટે એક મજબૂત સેતુ બનશે. પીએમએ જાહેરાત કરી કે ભારત મ્યાનમાર, થાઈલેન્ડ, વિયેતનામ અને લાઓસને ભારત સાથે સીધા જોડવા માટે પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે12:21 PM IST
દેશના ન્યાયિક ઇતિહાસમાં ઐતિહાસિક સુવર્ણ પ્રકરણઃ જસ્ટિસ ભાનુમતિ વિક્રમ નાગરત્ના સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં: ભારતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનવા તરફ આગળ વધ્યા : ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ઇ. એસ. વેંકટરામૈયાના તેઓ પુત્રી છે : જો ૨૦૨૭માં દેશના ચીફ જસ્ટિસ બનશે તો તેમનો કાર્યકાળ એક મહિનાનો રહેશે3:17 PM IST
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત : ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને તેના ઉપનગરો માટે ઓરેન્જથી લઇને રેડ એલર્ટ જાહેર કર્યું : 107 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો : શહેરમાં સૌથી વધુ વરસાદ નરીમાન પોઈન્ટ ફાયર સ્ટેશન (૧૦૪ મીમી) ખાતે નોંધાયો હતો. આ પછી એ વોર્ડ ઓફિસ (૮૬ મીમી), કોલાબા પમ્પિંગ સ્ટેશન (૮૩ મીમી) અને મ્યુનિસિપલ કોર્પોરેશન હેડક્વાર્ટર (૮૦ મીમી)વરસાદ4:25 PM IST
મહારાષ્ટ્રના અમરાવતીમાંથી હૃદયદ્રાવક ઘટના : મહિલા આરોગ્ય અધિકારીએ બીજી વખત પુત્રીને જન્મ આપતા સાસરિયા પક્ષના ટોણાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી : શુભાંગીએ આત્મહત્યાના એક દિવસ પહેલા 24 મેના રોજ સાંજે 7 વાગ્યે તેના પિતા સાથે વાત કરી હતી, જેમાં તેણીએ તેના સાસરિયાના ઘરે થઈ રહેલા માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો4:22 PM IST
પુતિન ગાંડા થઇ ગયા છેઃ આ માણસને શું થઇ ગયું છે? : યુક્રેન ઉપર રૂસની એરસ્ટ્રાઇકથી ટ્રમ્પ ભડકયાઃ પુતિનને ઝાટકયા : રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છેઃ રશિયાએ વિવિધ ભાગોમાં ૩૬૭ ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતાઃ શહેરોમાં ભારે વિનાશ થયો હતો. કિવ સહિત ૩૦ થી વધુ શહેરો અને ગામડાઓને નુકસાન થયું છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા9:27 AM IST
બેંક વીમા કવચ ૫ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ કરવા તૈયારી : કરોડો બેંક ખાતાધારકોને મળશે ખુશખબર! : ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી બેંક એકાઉન્ટમાં જમા ૫ લાખ રૂપિયા સુધીની જમા રકમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. પરંતુ જો કોઈ એકાઉન્ટમાં તેનાથી વધુ પૈસા જમા હોય તો તે પરત મળતા નથી 4:07 PM IST
ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી, તે આપણા ભારતીયોના મૂલ્યો અને લાગણીઓની અભિવ્યક્તિ છે: 140 કરોડ ભારતીયો વિકસિત ભારત બનાવવા માટે એક થયા છે: આપણા દેશની પ્રગતિ માટે જે કંઈ જરૂરી છે તે અહીં, ભારતમાં જ થવું જોઈએ: નરેન્દ્રભાઈ મોદી : આદિવાસી સમાજના વિકાસ માટે છેલ્લા 11 વર્ષોમાં અભૂતપૂર્વ પ્રયાસો કરવામાં આવ્યા છે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના દાહોદમાં 24,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને સમર્પિત કર્યા3:49 PM IST
સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલીઝંડી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદમા વીડિયો કોન્ફરન્સિંગ થકી એક્સપ્રેસ સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી :દાહોદમાં લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રાષ્ટ્રને સમર્પિત કરીને દાહોદના રેલવે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં નિર્માણ પામેલ પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી આપી 3:48 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી વેરાવળ-સાબરમતી 'વંદે ભારત' ટ્રેનને વર્ચ્યૂઅલી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું : પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની મુસાફરી સુવિધામાં ઉમેરો : વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ : પ્રવાસન સર્કિટને વેગવંતી બનાવવા માટે તથા લોકોને આરામદાયક મુસાફરીમાં વંદેભારત ટ્રેન મહત્વનો ભાગ ભજવશે3:24 PM IST
ચંપલ પકોડા ખાધા છે?3:42 PM IST
કાશીમાં પહેલી વાર ૩૦૦૦ મંત્રો-જાપથી દર્દીઓની સારવાર શરૂ : પહેલા દિવસે ૪૨ દર્દીઓ પહોંચ્યાઃ શુદ્ધિપુરમાં કેમ્પ યોજાયો : ૨૧ દિવસના મંત્ર ઉપચાર શિબિરમાં દર્દીઓની સારવાર ત્રણ હજાર મંત્રોથી કરવામાં આવશે. ત્રણ કલાક અને ૧૪ મિનિટના દૈનિક સત્રમાં મંત્ર નિષ્ણાતોએ દર્દીઓના રોગ અનુસાર મંત્રોનો જાપ શરૂ કર્યો9:28 AM IST
વિશ્વની ટોચની ૧૦ અર્થવ્યવસ્થાઓ10:05 AM IST
૭ હજાર કિલોના ભાવે વેંચાઈ રહી છે સબ્જી! કેન્સર સામે લડવામાં કરે છે મદદ : હિમાચલના પર્વતીય વિસ્તારમાં મળતી આ ખાસ અને ખૂબ જ કિંમતી સબ્જીનું નામ ગુચ્છી છે. આ કોઈ સામાન્ય શાક સબ્જી નથી, પરંતુ પ્રાક્રુતિક રીતે ઉગતા મશરૂમની એક દુર્લભ જાત છે, જેને ખૂબ જ પૌષ્ટિક અને ઔષિધીય ગુણોતી ભરપૂર માનવામાં આવે છે. : ગુચ્છી સામાન્ય રીતે ફાઇવ સ્ટાર હોટલ, હાઇપ્રોફાઇલ રેસ્ટોરન્ટ અને વિદેશોમાં મોકલવામાં આવે છે. તેની ગણતરી સૌથી મોંઘી શાકભાજીમાં થાય છે9:30 AM IST
કાશ્મીરમાં પ્રવાસનને પુનર્જીવિત કરવાન પ્રયાસો તેજ બન્યા : હોટેલોએ ૫૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે પ્રવાસીઓને આકર્ષવાના પ્રયાસો શરૂ કર્યા: ખીણના લોકપ્રિય પ્રવાસન સ્થળો પર સત્તાવાર બેઠકો યોજવાનો સરકારનો નિર્ણય : ૨૭ મે થી ૩૦ મે સુધી 'ફેમ ટૂર' નામનો વિશ્વાસ-નિર્માણ કાર્યક્રમનું આયોજન: સમગ્ર દેશમાંથી રાષ્ટ્રીય ટૂર ઓપરેટરો, ટોચના હોટેલિયરો અને મીડિયા પ્રતિનિધિઓ જોડાશે: તેઓ પહેલગામ, શ્રીનગર, સોનમર્ગ અને ગુલમર્ગ સહિત ચાર મુખ્ય રમણીય સ્થળોની મુલાકાત લેશે અને જમીની સ્થિતિનું આકલન કરશે11:50 AM IST
પેન્શન ચેરીટી નથી, તે અધિકાર છે... એક દિવસનો પણ વિલંબ ન થવો જોઈએ : કલકાતા હાઈકોર્ટે કહ્યું છે કે પેન્શન કર્મચારીઓનો કાનૂની અધિકાર છે. તે દાન નથી. કોર્ટે હુગલી ચિનસુરાહ નગરપાલિકાને ઠપકો આપ્યો. નગરપાલિકાએ ૧૪૮ કર્મચારીઓના પેન્શનમાં વિલંબ કર્યો હતો : કોર્ટે કહ્યું કે કર્મચારીઓએ વર્ષો સુધી કામ કરીને આ અધિકાર મેળવ્યો છે. પેન્શનમાં વિલંબ ન્યાયની વિરુદ્ધ છે9:52 AM IST
મહારાષ્ટ્રમાં કુલ કોવિડ કેસમાંથી ૮૩% (૩૦૦ માંથી ૨૪૮) મુંબઈના: ૮૭ દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થઈને પાછા ફર્યા: મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં એકાએક વધારો : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં એકાએક વધારો: ૪૩ નવા કેસ: પૂણેમાં કોરોનાના ૮ નવા કેસ. જાન્યુ.થી મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ ૩૦૦ કેસ નોંધાયા.. ફડણવીસ સરકારે ચાંપતા પગલાં લીધા છે.10:19 AM IST
મહત્વના સમાચારો ફટાફટ વાંચી જાવ12:20 PM IST
મહિલા મિત્રની મદદ લઈને ૧૩ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો અને અશ્લીલ વીડિયો બનાવ્યો: નરાધમ જેલ ભેગો : યુપીના ગાઝીપુરમાં એક મહિલાએ તેના મિત્રને છોકરી પર બળાત્કાર કરવામાં મદદ કરી. આરોપી મહિલા ૧૩ વર્ષની બાળકીને પોતાના ઘરે લાવી અને પછી ત્યાં પહેલાથી જ હાજર આરોપી યુવક સાથે તેને એક રૂમમાં બંધ કરી દીધી10:46 PM IST

વટ સાવિત્રી પૂજા

સમર્થકો....

સુરક્ષા કર્મચારી...

માં તેરે આંચળ મેં રહેના દે....

જળબમ્બાકાર....
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદના CTM એક્સપ્રેસ હાઈવેના નાકા પરથી MD ડ્રગ્સ ઝડપાયું : 52 લાખની કિંમતનું 525 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 શખ્સેને ઝડપી લેવાયા : આરોપી અજય પ્રજાપતિ અને આનંદી ડામરની પોલીસે ધરપકડ કરી:આરોપી મધ્યપ્રદેશના રતલામથી MD ડ્રગ્સ આપવા માટે આવ્યા હતા: MD ડ્રગ્સનો જથ્થો મંગાવનાર અને મોકલનાર 3 શખ્સો હજુ પોલીસ પકડથી દૂર7:32 PM IST
રામનગરમાં મનોજભાઇ બેભાન થયા બાદ મોત4:12 PM IST
૭ જુનથી નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે SPTL ૨૦૨૫: પાંચ ટીમો વચ્ચે જામશે ખરાખરીનો જંગ : પાંચ ટીમોઃ અનમોલ કિંગ્સ હાલાર-આર્યન સોરઠ લાયન્સ-દિતા ગોહિલવાડ ટાઈટન્સ-ઝાલાવાડ સ્ટ્રાઈકર્સ-જેએમડી કચ્છ રાઈડર્સ : દરેક ટીમ બે લીગ મેચ રમશે, ફાઈનલ સહિત કુલ ૨૧ મેચ રમાશેઃ આવતીકાલે ખેલાડીઓનું ડ્રાફટીંગ3:58 PM IST
અગિ્નકાંડ મુદ્દે સરકારને સદબુદ્ધિ અને મૃતાત્માઓના મોક્ષાર્થે કોંગ્રેસ દ્વારા યજ્ઞ : આક્રોશની જવાળા : પિડિત પરિવારોમાંથી એક વ્યકિતને નોકરી આપો, સરકાર પુરી સહાય આપેઃ અતુલ રાજાણીરાજકોટમાં પિડિત પરિવારો સાથે કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત : વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પીડીત પરિવારોને પડખે2:30 PM IST
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ આયોજિત સ્વ.ચીમનભાઈ શુક્લા મેમોરીયલ કપ ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું સમાપન : ૨૪ થી વધુ ટીમોએ ભાગ લીધોઃ બ્લેક હિપ્પો ટીમ ચેમ્પિયન અને એ જી ટીમ રનર્સ અપઃ ટીમોને પરષોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરીયાના હસ્તે ટ્રોફી અર્પણ કરી-મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું 3:30 PM IST
વિશ્વનું સૌથી ધનિક ગણાતું ભુજનું માધાપર ગામ2:48 PM IST
જોડિયામાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કિસાન ક્રેડિટ કાર્ડ અને NFDP રજિસ્ટ્રેશન કેમ્પ યોજાયો : 50 પગડિયા માછીમારોને લાયસન્સ અપાયા! : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ માછીમારોને 'સાગરખેડૂ' બિરુદ આપી આર્થિક વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી : મંત્રી રાઘવજીભાઈ પટેલનું ઉદ્બોધન : જોડિયા અને સચાણાને 2-2 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય5:13 PM IST
પોરબંદરના ભડ (ઘેડ)માં શ્રી રામદેવજી મહારાજનો પ્રસાદી મહોત્સવ ઉજવાયો : જીવનના ઉત્તમ ગુણો એ સનાતન હિન્દુ ધર્મનો પાયો છેઃ દાતા નાનુભાઈ મોકરીયા : સંતો, મહંતો અને સમાજ અગ્રણીની ઉપસ્થિતિઃ ભજન - ભક્તિ અને ભોજનનો ત્રિવેણી : સંગમ યોજાયોઃ સમગ્ર ગ્રામજનો ધુમાડાબંધ ભોજનરૂપે મહાપ્ર્રસાદ લીધોઃ સમાજની વાડી બનાવવા માટે દસ લાખની ત્રણ વીઘા જમીન આપનાર દાતાનું અભિવાદન 1:51 PM IST
મોરબી ખાતે શ્રી વડવાળા યુવા સંગઠનનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સંપન્ન : ધામધૂમથી 42 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. : બળદગાડા, ઘોડા ગાડી, ઊંટ, વિન્ટેજ કાર, નાસિક ઢોલ, રાસમંડળી અને લાકડી દાવના આકર્ષણ સાથે સામૈયુ નીકળ્યું : 15 હજારથી વધુ લોકોએ ઉમટી લગ્ન માણ્યા : સંગીત કાર્યક્રમમાં નામી કલાકારોએ સુરો રેલાવ્યા : અનેક જાગૃતિ અને સેવાકીય આયોજનો પણ કરાયા7:04 PM IST
અમરેલી જિલ્લામાં મારામારીના ૩ બનાવો 11:22 AM IST
દ્વારકામા વિરમેશ્વરનગર ફલેટમા ચોથા માળે આગ1:15 PM IST
રૂપાલાએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી11:03 AM IST
જામનગર પત્રકાર મંડળના હોદેદારોની વરણી11:10 AM IST
સાઉદી અરેબિયામાં હવે દારૂના વેચાણની મળી છુટ6:53 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
સૂર્યકુમાર યાદવના તોફાને T20 ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો :14મી વખત મેળવી અનોખી સિદ્ધિ : મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ટી20 ક્રિકેટના રેકોર્ડ બુકમાં ધમાલ મચાવી:તેણે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો:દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાનો રેકોર્ડ તોડીને આ સિદ્ધિ મેળવી.12:14 AM IST
T- 20 મુંબઈ લીગ 2025 માટે ટિકિટનું વેચાણ શરૂ5:05 PM IST
પાકિસ્તાન સુપર લીગ 2025 : લાહોર કલંદર્સ બન્યું ચેમ્પિયન, પણ વિજેતા ટીમને 'ચણા-મમરા' જેવી નજીવી ઇનામી રકમ મળતાં ક્રિકેટ જગતમાં આશ્ચર્ય! : આર્થિક સંકટમાં ઘેરાયેલું પાકિસ્તાન IPLની ધનવર્ષા સામે ક્યારે ટક્કર આપશે? કરોડો લૂંટતા ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ સામે પાકિસ્તાની ચેમ્પિયન્સને મળતી રકમ પર પાકિસ્તાનમાં ઉઠ્યા સવાલો3:56 PM IST
નાટકોમાં બેક સ્ટેજ 50 રૂપિયામાં કામ કરતા જેઠાલાલ: ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા કલાકારોમાંના એક દિલીપ જોશીની જાણો કારકિર્દીની સફર : દિલીપ જોશીનો જન્મ 26 મે 1968 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો: સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'માં રામુની ભૂમિકા ભજવી: હમ આપકે હૈ કૌન','ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની','ખિલાડી 420','દિલ હૈ તુમ્હારા' જેવી ઘણી ફિલ્મો કરી 11:00 PM IST
બોક્સ ઓફિસ પર ફિલ્મ 'ફાઇનલ ડેસ્ટિનેશન - બ્લડલાઇન્સ' નો તરખાટ : 'સ્ત્રી 2'ને પછાડી, 'પુષ્પા 2' અને 'દંગલ'ના રેકોર્ડ તોડવાની તૈયારીમાં અંગ્રેજી હોરર ફિલ્મ! : હોલીવુડની હોરર ફ્રેન્ચાઇઝીના છઠ્ઠા ભાગે માત્ર 12 દિવસમાં ભારતમાં ₹44.39 કરોડની કમાણી કરી : વિશ્વભરમાં ₹1600 કરોડથી વધુનો આંકડો પાર : શાહરૂખ ખાનની 'જવાન-પઠાણ'ના રેકોર્ડ તોડ્યા9:27 PM IST
આઇ.એ.એસ. કેડરના અધિકારી અરવિંદ વી.નો જન્મદિન10:55 AM IST


















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી







































































































































































































