<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

આજનો મહત્વપૂર્ણ ઘટનાક્રમ: * હાલમાં: વડાપ્રધાન મોદી અને લશ્કરી વડાઓની બેઠક ચાલી રહી છે. * બપોરે ૧૨:૦૦ વાગ્યે: ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક. * બપોરે ૨:૩૦ વાગ્યે: પ્રેસ બ્રીફિંગનું આયોજન. (ન્યૂઝફર્સ્ટ)

(11:39 AM IST)