<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

સોનામાં ર૩૦૦ રૂા.નો કડાકોઃ ૧૦ ગ્રામના ભાવ ૯૭,૪૦૦ રૂપિયા રાજકોટ તા. ૧ર :.. નવા સપ્તાહના પ્રારંભે સોનામાં ર૩૦૦ રૂા.નો કડાકો થતા સોનુ (૧૦ ગ્રામ)ના ભાવ શનિવારે ૯૯,૭૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૯૭,૪૦૦ રૂા. થયા છે. અમેરિકા દ્વારા ચીનનો ટેરીફ દર ઘટાડાતા અને ભારત પણ યુધ્‍ધના વિરામના પગલે સોનાના ભાવો ઘટયાનું વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું. ચાંદીના ભાવ ૯૮,૦૦૦ ની સપાટીએ સ્‍થિર રહ્યા હતા

(11:52 AM IST)