News of Monday, 12th May 2025
તાલાલા ગીરમાં છઠ્ઠા દિવસે વરસાદ વરસ્યોઃ કેરીનો પાક સંપુર્ણ નિષ્ફળ : ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીરમાં આજે છઠ્ઠા દિવસે વરસાદ વરસ્યો હતો. તલાલા ઉપરાંત સાસણગીર અને આસપાસના વિસ્તારોમાં હળવો-ભારે વરસાદ વરસ્યો છે. વરસાદ પડતાં તાલાલા પંથકમાં કેરીનો પાક નિષ્ફળ ગયો છે. વરસાદ પડતા આંબાના બગીચાઓમાં પાણી ભરાતા કેરી વીણી શકાય તેવી સ્થિતી નથી.(

(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
