<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ધોલેરા - ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : બે કાર અથડાતા ૩ લોકોના કરુણ મોત : અનેક ઘાયલ : અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ : ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા : વધુ વિગતો મેળવાય રહી છે

(4:23 PM IST)