<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

અમૃતસર બાદ હવે જલંધર વહીવટીતંત્રની જાહેરાત : સમગ્ર શહેરમાં 'બ્લેકઆઉટ' અમલમાં : પંજાબના બે મોટા શહેરોમાં સંપૂર્ણ વીજળી પુરવઠો બંધ : સાવચેતીના પગલાં લેવાયા (ન્યૂઝફર્સ્ટ)

(9:57 PM IST)