૧૦૦૦ વર્ષ બાદ બહાર આવ્યા મૂળ સોમનાથ જયોતિર્લિંગના પવિત્ર અવશેષો : અદ્ભૂત દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા : ચમત્કાર... મહમૂદ ગઝનીએ જે શિવલિંગને તોડયું હતું, ૧૦૦૦ વર્ષ બાદ પ્રગટ થયા સોમનાથ : દિલ્હીમાં શ્રી શ્રી રવિશંકરનો મહાસત્સંગ : હવે આ પવિત્ર અવશેષોને દેશભરમાં લઇ જવાશે અને અંતમાં સોમનાથમાં પ્રસ્થાપિત કરાશે3:15 PM IST
સ્વામીનારાયણ સંપ્રદાયનો સાધુ જ્ઞાનપ્રકાશ બેફામ બન્યોઃ જલારામ બાપા વિશે એલફેલ બોલ્યાઃ લાખો ભાવિકોમાં પ્રચંડ રોષઃ વીરપુર આવી માફી માંગેઃ નહિ તો આકરા કાર્યક્રમો અપાશે : પૂજ્ય બાપા નિરંતર રામનું રટણ કરતા, ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતાઃ આ જ એમનું જીવન છે, આ જ સત્ય છેઃ આથી વિશેષ બીજી કોઈપણ વાત સત્યથી દૂર છેઃ વિરપુર જગ્યાના ભરતભાઈ જયસુખભાઈ ચાંદ્રાણી - વિરપુર જગ્યા3:16 PM IST
રાજીવ - સોનિયા - કવાત્રોચી.. બોફોર્સમાં મુખ્ય વિલન કોણ? : વરિષ્ઠ પત્રકાર તવલીન સિંહનો ધડાકોઃ ૨૮ વર્ષથી પેટીમાં બંધ ફાઈલ ન તો કોંગ્રેસી કે ન તો ભાજપ સરકારે ખોલવાનો પ્રયાસ કર્યો : બોફોર્સ તોપ કૌભાંડનું રહસ્ય આજે પણ અકબંધઃ દિલ્હીની રાજનીતિનું ‘બ્લેક અંડરવર્લ્ડ': ભ્રષ્ટનેતા - અપરાધી - સાથી ઓફિસરો ફુલેફાલે છે : રાજીવ સરકારમાં કૌભાંડ બહાર આવ્યું હતું: સોનિયા સુધી આંગળી ચિંધાઈ પણ...10:35 AM IST
વિકસિત ભારતમાં દરેક વ્યક્તિ પાસે કેટલા પૈસા હશે? : આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે પરંતુ આ માટે માથાદીઠ આવકમાં વધારો કરવાની જરૂર છેઃ અર્થશાસ્ત્રી : ૨૦૨૩-૨૪માં ભારતની માથાદીઠ આવક લગભગ $૨,૫૭૦ છેઃ ડોલરના સંદર્ભમાં દેશની માથાદીઠ આવકમાં ૭.૩%નો વધારો જરૂરી છે, આગામી ૨૪ વર્ષમાં તે $૧૪,૦૦૦ સુધી પહોંચવું જોઈએ11:04 AM IST
વિકસિત બિહારનો રોડમેપ: કેન્દ્રીય મંત્રી માંઝી સહિતના ઘણા નેતાઓએ બજેટની પ્રશંસા કરી : કેન્દ્રીય મંત્રી માંઝીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર બિહાર સરકારને વિકાસ માટે શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે :તેમણે કહ્યું કે તે લોકોએ 2004 પહેલા બિહારને અભિશાપ બનાવી દીધું હતું. હવે જનતા તેમની તરફ જોવા પણ માંગતી નથી.12:42 AM IST
કાલે ડોનાલ્ડ ટ્રમ્પ કરશે મોટો ધડાકો: નવી જાહેરાતથી દુનિયા હચમચી જશે :પુતિન સાથે મુલાકાત કે ઝેલેન્સ્કી સાથે બદલો ? : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક સાંકેતિક પોસ્ટ કરી કુતુહલ સર્જી:પોસ્ટમાં લખ્યું છે કે, આવતીકાલની રાત મોટી થવાની છે. આ પોસ્ટના એક કલાક પહેલા પણ તેમણે અન્ય એક પોસ્ટ કરી હતી જેમાં ઝેલેન્સકીનો ઉલ્લેખ કરાયો હતો.12:11 AM IST
ઇડીના 12 સ્થળોએ દરોડામાં ભૂટાની ગ્રુપ અને WTC નો પર્દાફાશ : ચોંકાવનારા ખુલાસા થયા : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ WTC બિલ્ડર અને પ્રમોટર આશિષ ભલ્લા અને ભૂટાની ગ્રુપ અને તેના પ્રમોટર આશિષ ભૂટાની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દિલ્હી, ફરીદાબાદ, NCR પ્રદેશમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા 10:49 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે એક મહિના માટે યુદ્ધવિરામનો પ્રસ્તાવ: ઝેલેન્સકીએ કહ્યું - સુરક્ષા ગેરંટી વિના શક્ય નથી : ફ્રાન્સ અને બ્રિટને યુક્રેનમાં એક મહિનાના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો :ટ્રમ્પ સાથે ઝેલેન્સકીની ચર્ચા પછી યુરોપે શાંતિ કરાર માટે પ્રયાસ શરૂ કર્યા :ઝેલેન્સકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સુરક્ષા ગેરંટી વિના કોઈ યુદ્ધવિરામ થશે નહીં10:57 PM IST
નરેન્દ્રભાઈનું સાસણ ગીર ખાતે ભાવભર્યુ સ્વાગત11:52 AM IST
હિમાચલમાં સિઝનનો ૧૩મો હેવી સ્નોફોલઃ લાહોલ સ્પીતી વિખૂટા પડયાઃ ૭ થી ૮ ફૂટ બરફ પડયોઃ સોલાંગ વેલીમાં ૩ થી ૪ ફૂટ બરફ પડયો : સદીઓ જુના જગપ્રસિધ્ધ મા હિડિમ્બાના મંદિર ઉપર દેવદાર વૃક્ષ તૂટી પડયું: ક્ષતિ પહોંચી : ૪ દિ'થી લાઇટ ગૂલઃ જનરેટરના સહારે હોટલો ચાલે છેઃ ગયા વર્ષ કરતા આ વર્ષે ખૂબ વધુ સ્નોફોલ પડયો છે4:32 PM IST
સોમનાથથી વડાપ્રધાનની ભાવસભર વિદાઇ12:02 PM IST
ઓસ્કાર એવોર્ડ ૨૦૨૫ : અનોરા બેસ્ટ ફિલ્મ : એડ્રિયન બ્રોડી મિકી મેડિસન બેસ્ટર એકટર : ‘અનુજા'ને ઓસ્કાર નહિ : લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો ભવ્ય સમારંભ : હોસ્ંિટગ કોનન ઓ'બ્રાયને કર્યુ ‘અનોરા' ફિલ્મનો દબદબો : પાંચ ઓસ્કાર જીત્યા : ‘ધ બ્રુટાલિસ્ટ' ફિલ્મને ૩ અને ‘ડયૂન પાર્ટ-૧' એ ૨ એવોર્ડ જીત્યા1:58 PM IST
દેશના હવામાનમાં મોટો ફેરફાર:ક્યાંક ભારે વરસાદ તો કેટલાક રાજ્યોમાં આકરી ગરમી : જાણો દેશનું હવામાન : પંજાબમાં કરા પડવાની શક્યતા:પંજાબ.હિમાચલ પ્રદેશ અને જમ્મુ ક્ષેત્રમાં વરસાદ :કર્ણાટક સહિત કેટલાક રાજ્યોમાં ગરમીનું વધતું પ્રમાણ : જમ્મુ, હિમાચલ પ્રદેશ અને પંજાબ માટે ઓરેન્જ એલર્ટ :ઉત્તરાખંડમાં પણ વરસાદ માટે યલો એલર્ટ જારી :અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની ચેતવણી11:44 AM IST
લોકો સ્વાસ્થ્ય વીમો બંધ કરી રહ્યા છે! ૧૦માંથી ૧ વ્યક્તિ રિન્યુ નથી કરાવતી : આરોગ્ય વીમા પ્રીમિયમમાં ઘણો વધારો થયો છે, છેલ્લા ૧૦ વર્ષમાં ૫૨% પોલિસીધારકોના પ્રીમિયમમાં વાર્ષિક ૫-૧૦%નો વધારો થયો છે ઘણા લોકોએ પોતાનો વીમો બંધ કરી દીધો છે અથવા ઓછા કવર સાથે યોજના લઈ રહ્યા છે, વીમા કંપનીઓનું કહેવું છે કે ક્લેમ રેશિયો બગડવાના કારણે આવું થઈ રહ્યું છે11:37 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૪૫12:04 PM IST
બ્લુ ઘોસ્ટનું સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતરાણ : : જાણો ખાનગી કંપનીનું આ મિશન ઘણી રીતે ખાસ છે. : આ સ્પેસ મિશન લગભગ એક મહિના સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફર્યું. આ પછી તે ચંદ્ર તરફ આગળ વધ્યું અને 16 દિવસ સુધી ચંદ્રની ભ્રમણકક્ષામાં રહ્યા પછી તે 2 માર્ચે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું.10:28 PM IST
બ્લડ કેન્સરની ઓળખ સરળ બનશે, ટૂંક સમયમાં શરૂ થશે સારવાર: ભારતમાં પહેલીવાર આવી રહી છે આ ટેક્નોલોજી : ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (JIMS)ના સંશોધન અને વિકાસ કેન્દ્રના વડા ડૉ.વિવેક ગુપ્તાએ બ્લડ કેન્સરના અદૃશ્ય જનીનો શોધવા માટેની ટેક્નોલોજી શોધી કાઢી:હવે ઓપ્ટિકલ જીનોમ મેપિંગની મદદથી બ્લડ કેન્સરના જનીનો શોધી કાઢવામાં આવશે10:55 PM IST

દેશના રક્ષક.....

વિન્ટેજ કાર રેલી....

ઈફ્તાર પાર્ટી....

બરફની ચાદર......

વેસ્ટમાંથી બેસ્ટ......
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદ જિલ્લામાં મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો : ૨૦૨૭ સુધીમાં મેલેરિયાનો શૂન્ય કેસ કરવાનો લક્ષણ : ૨૦૧૯ વર્ષમાં ૫૮ કેસથી નિયંત્રણ કરીને વર્ષ ૨૦૨૪ માં ૬ કેસ સુધી પહોંચ્યા : છેલ્લા ૫ વર્ષમાં અમદાવાદ જિલ્લામાં મેલેરિયા કે ડેન્ગ્યુ થવાના કારણે કોઈ મૃત્યુ થયેલ નથી3:55 PM IST
સુરતમાં પીએમનો રોડ શોઃ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય નવસારીઃ સુરત દોડી ગયા : મહિલા નેતાગીરી મામલે સંઘના સુચનના પગલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડાપ્રધાનની મહિલાઓનાં નવસારીનાં જબરજસ્ત કાર્યક્રમમાં ઉપસ્થિતિનું મહત્વ ખૂબ વધી ગયું : IB વડાનાં કાર્યકાળ તરીકે PM બંદોબસ્તમાં માસ્ટરી ધરાવતા સીપી અનુપમસિંહ ગેહલોત સહિત સિનિયર અધિકારીઓ સાથે માસ્ટર પ્લાન અંગે ચર્ચા સી.આર. પાટીલ અને હર્ષભાઈ સંઘવી પણ સતત ચર્ચાઓ કરી રહ્યા છે : સુરતની વિશાળ આગ અને નુકશાની સહિતની વિગતો નરેન્દ્રભાઇ મેળવે તેવી સંભાવના તંત્ર દ્વારા તડામાર તૈયારી : સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહ અને નવસારી એસપી સુશીલ અગ્રવાલ સાથે પણ લોખંડી બંદોબસ્તની રણનીતિની ચર્ચા કરી3:34 PM IST
ગુજરાતમાં આવેલી 30,000 થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે રાજ્ય સરકારનો ટ્રાન્સફર ફી નક્કી કરતો મહત્વપૂર્ણ નિર્ણય-સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા : રાજ્યમાં હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી કરાઈ :રાજ્ય સરકારે હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફી સંબંધિત વિવાદોના કાયમી નિરાકરણ માટે ઘડ્યા નવા નિયમો 12:05 PM IST
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહઃ તડામાર તૈયારીઓ : પૂ. જીગ્નેશદાદાની દિવ્યવાણીઃ પોથીજીની નોંધણી પૂરજોશમાં : ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્યાન રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે ૧૦૮ પોથીજીના દર્શનનો અલૌકીક લ્હાવો લાખો ભાવિકોને પ્રાપ્ત થશેઃ સમગ્ર સૌરાષ્ટ્ર કૃષ્ણમય બની જશેઃ પોથીજી તથા શ્રીમદ્્ ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯પ૩૭૭ ૧૧૭૭૪) નો સંપર્ક કરી શકાય છેઃ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ સતત દોડી રહ્યા છે12:11 PM IST
નથી નવી શિક્ષણનીતીનો અમલ કે નથી વિદ્યાર્થી ઉત્કર્ષ છતાં ધંધાદારી કોલેજોમાં લોલંલોલઃ સત્તામંડળના સભ્યોની નિમણુંક પણ બંધઃ શિક્ષણકાર્ય ખોરંભે : કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ... પરંતુ અનેક પાયાના પ્રશ્નો લાં...બા સમયથી પડતર કાયમી કુલપતિ ઉત્પલ જોશી માત્ર બાંધકામ કાર્યમાં વ્યસ્ત : શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા તરફ મીટ3:11 PM IST
પદ્મશ્રી પુરસ્કૃત અને જમનાલાલ બજાજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત ઇન્દ્રા : ગાંધીમૂલ્યો આધારિત, સર્વધર્મસમાવેશી માનવતા અને શાંતિના પુરસ્કર્તા અને બાલી (ઇન્ડોનેશિયા)માં ગાંધી આશ્રમો સ્થાપનાર ઇન્દ્રા ઉડયાન : લોક વિજ્ઞાન કેન્દ્રમાં આજે રાજકોટના નાગરિકો સાથે મુલાકાત અને પ્રવચનો બે દિવસના રોકાણ દરમિયાન લગભગ : દસેક સામાજીક/શિક્ષણ સંકૂલોની મુલાકાત ગાંધીમૂલ્યો દ્વારા જ વિશ્વ પર્યાવરણ અને માનવતાનું જતન શકય છેઃ ઇન્દ્રા : બાલીમાં કરોડો રૂા.ની વારસાઇ સંપતિ જતી કરી દીક્ષાર્થી થયા પછી ગાંધીમાં શ્રદ્ધા બેઠી છે : તેમને ત્યાં આશ્રમી કેળવણી અને ગુરૂકૂલ જેવી જીવન શૈલી શીખવાય છે3:35 PM IST
સગીરાને નેપાળ લઇ જાય એ પહેલા સાહિલ ઉર્ફ શાયર ઝડપાયોઃ તેનો કુટુંબી સમીર સંઘાર પણ બીજી અપહૃત સગીરા સાથે હતો! : રાજકોટથી સગીરાને ભગાડયા બાદ બિન્દાસ્ત સોશિયલ મિડીયામાં વિડીયો વહેતા કરી પોતે નિર્દોષ હોવાના ગાણા ગાતો હતો પ્ર.નગર પીઆઇ વસાવા, પીએસઆઇ બેલીમની ટીમ પેગેરૂ શોધતી યુપીની ગોરખપુર બોર્ડરે પહોંચી ત્યારે સાહિલની સાથે તેનો કુટુંબી સમીર સંઘાર પણ મળ્યોઃ બાલાચડીના સમીર વિરૂધ્ધ થોરાળા પોલીસમાં ગુનો દાખલ થયો હતો પોલીસે ઝડપી લીધેલા સમીર અલીભાઇ સંઘાર અને શાયર ઉર્ફ સાહિલ અકબરભાઇ સંઘાર નજરે પડે છે ભોગ બનનારને નારી સુરક્ષા ગૃહમાં રાખવામાં આવી છેઃ બળાત્કાર, પોક્સોનો ગુનો નોંધાયોઃ સાહિલને મદદ કરનાર શખ્સનું પણ નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છેઃ એસીપી રાધિકા ભારાઇ3:59 PM IST
રમઝાન માસ શરૂઃ મુસ્લિમ સમાજ તપસ્યામાં પ્રવૃતઃ ર૯ રોઝા થશે : શિયાળાના અંતિમ દિવસોમાં પવિત્ર માસ આવતા મિશ્ર હવામાન રહેશેઃ પણ છેલ્લા ૧પ રોઝામાં ગરમીનો અહેસાસ વર્તારો : રવિવારે પહેલો રોઝો થતા સરળતા મળી તેમ હવે સોમવારે ઇદ નિヘતિ હોઇ પૂર્વ રવિવારના લીધે સરળતા રહેશે : આ વખતે હરણી રોઝો અને અંતિમ શુક્રવાર એક સાથેઃ ૪ વર્ષે ફરી આ ઘટનાનું પુનરાવર્તન : ઇદ પૂર્વે ચંદ્ર દર્શનનો અભાવ સજોવાની શકયતા11:03 AM IST
કારના ચોરખાનાઓમાં ૩૮૦ ચપલા, ૩૦ બોટલો છુપાવી રાજકોટ સપ્લાય કરવા આવેલો વલસાડનો ધર્મેશ પકડાયો : જુઓ વિડિયો : પોલીસથી બચવા અજબ ગજબના નુસ્ખાઓઃ ટેલ લાઇટ, પેટ્રોલ ટેન્ક, આર્મ્સ રેસ્ટ અને સ્પેર વ્હીલની જગ્યાએ હતાં ચોરખાના બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ એ. બી. ચોૈધરી, એએસઆઇ અનિલસિંહ ગોહિલની ટીમની કામગીરીઃ કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા, નરેશભાઇ ચાવડાની બાતમી પરથી પેડક રોડ સેટેલાઇટ ચોકમાં કાર્યવાહીઃ દારૂ મંગાવનારની શોધખોળ3:03 PM IST
દીક્ષાર્થી દર્શનકુમારનું નવદીક્ષિત પૂ.દેવાર્યચંદ્રજી મુનિ નામકરણઃ શનિવારે વડી દીક્ષા : પાળિયાદમાં હજારો ભાવિકોના જયનાદે દીક્ષા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી સાધનાની શિક્ષા, સત્ત્વની ભિક્ષા એનું નામ દીક્ષાઃ પૂ.ધીરગુરુદેવ બોટાદ સંપ્રદાયમાં પ્રથમવાર પૂ. જયેશચંદ્રજી મ.સા.ને ‘‘ઉપાધ્યાય પદ'' ની ઘોષણાથી જયનાદ 11:51 AM IST
સોમનાથમાં વડાપ્રધાનનું બે કલાક મોડું આગમન થયું11:49 AM IST
ત્રિવેણી સંગમ ઘાટ ‘સંગમ આરતી' કરતા કલેક્ટર10:36 AM IST
બેથ મૂનીની વિસ્ફોટક ઇનિંગ : ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને ઘરઆંગણે મોટા માર્જીનથી હરાવ્યું : મહિલા પ્રીમિયર લીગમાં બેથ મૂનીની બેટિંગ અને કાશ્વી ગૌતમની બોલિંગની મદદથી યુપી વોરિયર્સને 81 રનના મોટા માર્જિનથી હરાવ્યું. ગુજરાતના ૧૮૭ રનના જવાબમાં યુપી વોરિયર્સ ૧૭.૧ ઓવરમાં માત્ર ૧૦૫ રનમાં ઓલઆઉટ 1:06 AM IST




























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી







































































































































































































