<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ખૂન કા બદલા ખૂન : રાજકોટ: ભાઈની હત્યાનો બદલો ફઈના દિકરાઓએ મામાના દિકરાની હત્યા કરીને લીધો: મેટોડાથી અપહરણ કરી મારકૂટમાં ઘવાયેલા પડધરી ઢોકળિયાના શિવરાજ મૂછડીયાનું મોત: મેટોડા પોલીસે ૪ને પકડ્યા

(10:24 AM IST)