<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ફ્લિપકાર્ટનો ડિલિવરી બોય ૨૦ મોબાઇલ ચોરી ગયો : રાજકોટ લક્ષ્મીનગરમાં ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી ડિલિવરીબોય વિવેક શિયાળ, ૩.૭૬ લાખના ૨૦ મોબાઈલ ચોરી જતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો.

(10:26 AM IST)