<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

રાજકોટમાં ૩૯.૪ ડીગ્રી ગરમીમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટ શહેરમાં બપોરે ભેજનું પ્રમાણ ૩૩ ટકા અને પવનની ગતિ ૪કિ.મી. છે. એકાદ બે દિવસમાં તાપમાનમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો થશે.

(4:37 PM IST)